________________
દશવૈકાલિક. સૂત્ર કરે તેવા ભયાનક શબ્દ સાંભળીને પણ જે ન બીએ અને વિવિધ સદ્દગુણે અને તપશ્ચરણમાં જ રત રહી પિતાના દેહભાનને પણ ભૂલી જાય તેજ આદર્શ ભિક્ષુ છે.
નેધ ભિક્ષુઓની પ્રતિમાના જ પ્રકાર છે. તેમાં તપશ્ચર્યાની ભિન્ન ભિન્ન ક્રિયાઓ (એકસ વ્રતનિયમપૂર્વક) કરવાની હોય છે. તેને વધુ વિસ્તાર જેવા માટે જુઓ –ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૧ મું તથા દશાશ્રુતસ્કંધ. [૧૩] તથા તેવા સ્થાનમાં જે મુનિ દેહમૂછથી મુક્ત રહી ઘણીવાર
કઠોર વચનના પ્રહારથી તથા દંડ કે શસ્ત્રથી હણાય કિવા વિધાય તે પણ પૃથ્વી સમાન (સર્વ સહન કરી) અડગ રહે, કુતૂહલ (ચેષ્ટાના વ્યાપાર)થી રહિત રહે અને વાસના રહિત
બને તેજ આદર્શ ભિક્ષુ છે. [૧] પિતાના દેહથી બધા પરિષ (અણધાર્યો આવી પડેલાં સંક)
છતી (સહન કરીને જે ભિક્ષુ જન્મમરણો એજ મહાભયનાં સ્થાન છે એમ જાણી સંયમ અને તપમાં રક્ત રહી જન્મમરણ
રૂ૫ સંસારથી પિતાના આત્માને ઉગારી લે તે જ સાચો સાધુ છે. [૧] જે સૂત્ર તથા તેના રહસ્યને જાણીને હાથ, પગ, વાણી અને
ઈદ્રિયોને યથાર્થ સંયમ રાખે (અર્થાત સન્માર્ગમાં વિવેકપૂર્વક તેને જે), અધ્યાત્મ રસમાંજ જે મસ્ત રહે અને પોતાના આત્માને સમાધિમાં રાખે તેજ સાચે સાધુ છે.
નેધ–-શાનનું ફળ સંયમ. અને ત્યાગ છે તેથી જ્ઞાનીનું પ્રથમ ચિહ્ન સંયમ છે, સંયમી સ્વાસ્થય પ્રવૃત્તિથી પર થઈ જાય છે અને આત્મભાવમાં જ રત રહી શકે છે. [6]. સંયમના ઉપકરણોમાં અને ભેજન વગેરેમાં જે અનાસક્ત રહે - અતાત ઘરોમાં પરિમિત ભિક્ષા થઈ, સંયમી જીગ્ન, ચલાવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org