Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
View full book text
________________
ભિક્ષુ નામ
૧૪૩ સંયમમાં રહી તપથી પૂર્વકર્મોને ક્ષીણું કરવાનો પ્રયત્ન કરે છે
તેજ આદર્શ ભિક્ષુ છે. [૮] તેમજ ભિન્નભિન્ન પ્રકારનાં આહાર, પાણી, ખાવ કે સ્વાદ
વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમદિવસે વાપરવામાં કામ લાગશે તેમ ધારીને જે સાધક સંચય ન કરે કે ન કરાવે
તે આદર્શ ભિક્ષુ છે. ]િ તેમજ જે ભિન્નભિન્ન પ્રકારનાં ભજન, પાન, સ્વાદ અને ખાવા
વગેરે આહાર મેળવીને પિતાના સ્વધર્મ સાથીદાર સાધુઓને બેલાવીને તેની સાથે ભજન કરે છે અને ભોજન કરીને સ્વા
ધ્યાયમાં રત રહે છે તે જ આદર્શ ભિક્ષુ છે. - નેંધ –પિતાના સાથીદારે સિવાય એકાકી શિક્ષા કરવામાં એક્ષપટાપણું વગેરે દોષો છે; અને નિ:સવાર્થ એ તો સાધુજીવનનું પરમ સાધન છે તેથી તે દ્રષ્ટિએ સહભોજન બતાવ્યું છે અને અનુપગી વાતને કચરો ન ભરાય તે સારુ સ્વાધ્યાય પ્રેમ કેળવવાનું સમજાવ્યું છે. [] જે ટેટ, ફસાદ કે કલેશ થાય તેવી કથા ન કહે, નિમિત્ત
મળવા છતાં કોઈ પર કાપ ન કરે, ઈ દિયોને નિશ્ચલ રાખે, મન શાંત રાખે, સંયમયોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈને પણ તિરસ્કાર ન કરે તેજ આદર્શ
ભિક્ષુ છે. [૧૧] જે ઈદ્રિયોને કાંટા સમાન દુઃખ દે તેવાં આક્રોશ વચન, પ્રહાર
અને અગ્ય ઠપકાઓ સહન કરે, જ્યાં ભયંકર અને પ્રચંડ * ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં પણ રહી શકે
(અથવા જે ભયંકર શબ્દ, હાસ્ય,) સુખ અને દુઃખ બધું સમાન
રીતે જાણી વહન કરે તેજ આદર્શ ભિક્ષુ છે. [૧૨] જે સ્મશાન જેવા સ્થળે •વિધિયુક્ત :પ્રતિમા (એક પ્રકારની
ઉરચ કોટિની તપશ્ચર્યાની ક્રિયા)ને અંગીકાર કરી ત્યાં ભય ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202