Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ રતિવાકય ચૂલિકા ૧૪૯ (૬) ગૃહસ્થાશ્રમ સ્વીકારવા જતાં વમેલી વસ્તુને ફરીથી પીવી પડશે. નોંધઃ—જે તુચ્છ કામભેગાને ત્યાગી દીધાં છે તે ફરીથી ગ્રહણ કરવા કાઈ પણ પ્રકારે ઇષ્ટ નથી. :: (૭) ત્યાગની ઉચ્ચ ભૂમિકામાંથી ક્ષુદ્ર વાસના માટે ગૃહસ્થ જીવન સ્વીકારવું તે નરકાગારમાં જવા માટેની તૈયારીરૂપ છે. (૮) ગૃહસ્થાશ્રમમાં રહેનારાને ગૃહસ્થાશ્રમને પણ ધર્મ પાળવા તે દુ:શકય છે તેા આદર્શો ત્યાગ તા કયાંથી જ પળાય ? નોંધઃ—જો કે ગૃહસ્થાશ્રમમાં પણ કેટલાક ઉત્તમ સાંચમી પુરુષા હાય છે. પરન્તુ તેવા પુરુષો ભાગ્યેજ મળી આવે છે. કારણ કે તેની આસપાસનું વાતાવરણ જ એવું ક્લુષિત હેાય છે કે તેવા સ્થળે રહી સૂચમની આરાધના કરવી એ કઠિન વસ્તુ છે. (૯) અચાનક રાગ ઉત્પન્ન થઇ જ્યારે દેહના નાશ થઈ જાય છે (ત્યારે ધર્મ સિવાય ઈતર ક્રાપ્ત સહાયક થતાં નથી ) (૧૦) ખરાબ સંકલ્પ પણ આધ્યાત્મિક મૃત્યુ કરે છે. નોંધ:—આપણે એક શરીરથી આત્મા ભિન્ન થઈ અન્ય શરીર ધારણ કરે ત્યારે જ તેવી સ્થિતિને મૃત્યુ માનીએ છીએ. પરન્તુ વાસ્તવિક રીતે તા અશ્ચાત્મિક પતન એ જ મૃત્યુ છે. (૧૧) ગૃહસ્થવાસ કલેશમય છે. ત્યાગ એ શાન્તિમય છે. (૧૨) ગૃહસ્થવાસ બંધન છે. ત્યાગ એ મુક્તિ છે. (૧૩) ગૃહસ્થજીવન (પાપમય હાય તેા) દૂષિત છે જ્યારે સંયસીનું જીવન એ પવિત્ર જીવન છે. (૧૪) ગૃહસ્થાના કામભેગા નિઃસૃષ્ટ (હલકી કેાટિના) છે, (૧૫) જગતના સૌ જીવેા પુણ્ય અને પાપથી ઘેરાયેલા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202