________________
નારાજ
દશવૈકાલિક સૂત્ર સગ ન કરે અને કોઈની બાજી, હાંસી કે મશ્કરી પણ ન
કરે તેજ આ ભિક્ષુ છે. [૨૧] (તે ભિક્ષુ શું પામે છે?) તેવો આદર્શ ભિક્ષુ હમેશાં
કલ્યાણમાર્ગમાં પિતાના આત્માને સ્થિર રાખી નશ્વર અને અપવિત્ર દેહવાસને છોડીને અને જન્મમરણનાં બંધનેને સર્વથા છેદીને અપુનરાગમન (જ્યાંથી પુનઃ આગમન થતું નથી તેવી મેક્ષસ્થિતિની ). ગતિને પ્રાપ્ત થાય છે (પામે છે).
નોંધ – પોતાના અંતરાત્માની પંચના થાય તેવાં કોઈપણ કાર્યો ન કરે અને જે કાર્ચ ઇતર ચહા કે ભિક્ષુ જાણીને છૂ લાવે તેવાં કાર્યોને પણ સદંતર ત્યાગ કરી ભિક્ષુસાધક કેવળ સમાધિ માર્ગમાં જ વિચારે અને અંતરાત્માની મેજમાં મસ્ત રહે.
એમ કહું છું – એ પ્રમાણે ભિક્ષુ નામ નામનું દસમું અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org