________________
દશવૈકાલિક સૂત્ર
નેધ–સારાંશ કે દેહભાનથી પર થયેલા અને સાંસારિક પદાર્થોના મેહથી વિરમેલા ત્યાગીને વિભૂષાની કશી આવશ્યક્તા નથી. કારણ કે શરીરસત્કાર એ ભિક્ષુધનું દૂષણ છે. દિ૬] (જે વિભૂષા કરે તો) વિભૂષાને નિમિત્તે ભિક્ષુ એવાં ચીકણાં
કર્મો બાંધે છે કે જે કર્મોથી દુખે કરીને ઉતરી શકાય એવા ભયંકર સંસારરૂપી સાગરમાં પડે છે. નેધ–સ્નાન હો, ચંદનવિલેપન હો કે વસ્ત્ર છે, કઈ પણ વસ્તુ જ્યારે વિભૂષાના હેતુથી કાચ કે સજાય ત્યારે તે બાધક બને છે અને તેજ માટે ત્યાજ્ય કહી છે.
[૬૭] કારણકે જ્ઞાનીજને વિભૂષા સંબંધી સંકલ્પ વિકલ્પ કરનારા મનને
બહુ કર્મબંધને હેતુ માને છે અને તેથી જ સૂક્ષ્મ જીવોનું રક્ષણ કરવાવાળા સાધુપુરુષોએ તેનું મનદ્વારા પણ સેવન કર્યું નથી.
નેધ – શરીરની ટાપટીપમાં જેનું ચિત્ત વ્યાપ્ત રહે છે તે તેને અંગે અનેક પ્રકારના દેશે કરે છે અને તેનું ચિત્ત પણ સદા બ્રાન્ત રહે છે. [૬૮] મેહરહિત વસ્તુસ્વરૂપને યથાર્થપણે જેનારા અને સંયમ, મજુતા - તથા તપમાં રક્ત રહેલા સાધુપુરુષો પિતાના આત્માની દુષ્ટ . પ્રકૃતિને ખપાવે છે (ક્ષય કરે છે. તથા તે નિગ્રંથે પૂર્વે કરેલાં
પાપને દૂર કરે છે તથા નવાં પાપને કરતા નથી. દિ૯] હમેશાં ઉપશાંત, મમત્વરહિત, અપરિગ્રહી, આધ્યાત્મિક વિદ્યાને
અનુસરેલા, યશસ્વી તથા પ્રત્યેક નાના મોટા જીવોનું પિતાના આત્માની પેઠે રક્ષણ કરનારા તેવા સાધકે શરદઋતુના નિર્મળ
ચંદ્રમાની માફક કર્મમળથી શુદ્ધ થઈ સિદ્ધગતિને પામે છે અથવા | સ્વલ્પકર્મ બાકી રહ્યાં હોય તે ઉચ્ચ પ્રકારના દેવળેકનાં વિમા
નેને પ્રાપ્ત કરે છે. નેધ–આચારધર્મનાં વ્રતો એ ત્યાગી જીવનના અનિવાર્ય નિયમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org