________________
(૪) તજ ત્યાં બેસીને વિકી ભિક્ષુ આ
આચારપ્રણિધિ
૧૦૫ પરંતુ આ વિશ્વમાં નાના મોટા જીના) જીવનની કેવી વિચિત્રતા ( ભિન્નભિન્નતા ) છે તેને વિવેકપૂર્વક જોઈને સંયમમય વર્તન રાખે.
નોંધ ઘણી વખત સૂમ ની દયા પાળનાર મોટા જીની લાગણું ન દુભાવાય તેવી સ્પષ્ટ વસ્તુને ભૂલી જાય છે. તેથી અહીં મન
અને વાણુથી પણ ત્રસ જીવોની લાગણી ન દુભવવી એ ભાર આપે છે. [૧૩] (હવે બિલકુલ સૂક્ષ્મ જીવોની દયા માટે કહે છે કે –) પ્રત્યેક
જીવો પ્રત્યે દયા ધરાવનાર સંયમી ભિક્ષુ આ (કહેવાતા) આઠ (પ્રકારના) સૂક્ષ્મ જીવોને વિવેકપૂર્વક સમજીને તથા તેને જોઇને
પછીજ ત્યાં બેસે, ઉભો રહે અથવા સૂએ. [૧૪] તે આઠ પ્રકારના કયા સૂક્ષ્મ જીવો છે? એમ જ્યારે સંયમી
ભિક્ષુઓ પ્રશ્ર કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ આ
પ્રમાણે કહે છે. [૧૫] (૧) સ્નેહ સૂક્ષ્મ-એસ ધુંવર કે તેવું સૂક્ષ્મ પાણું, (૨) પુષ્પ
સૂક્ષ્મ-ઘણા બારિક ફલે (૩) પ્રાણી સુમ–સૂક્ષ્મ કંથવા જેવા જંતુઓ, (૪) ઉત્તિગ સૂક્ષ્મ-કીડી નગરાનાં દર. (૫) પનક સુક્ષ્મ-લીલફૂલ, (૬) બીજ સૂક્ષ્મ–બીજે (૭) હરિત સૂક્ષ્મલીલા અંકુરાઓ અને (૮) અંડ સુક્ષ્મ-કીડી,માખી વગેરેનાં સૂક્ષ્મ
ઈડીએ. [૧૬] બધી ઈદ્રિયોને નિયમમાં રાખનાર સંયમી ભિક્ષુ ઉપરનાં આઠે
સૂક્ષ્મ પ્રાણીઓને જાણીને તે ન હણાય તેમ સર્વભાવથી ઉપ
યોગપૂર્વક વર્તે. [૧૭] સંયમી ભિક્ષુ નિત્ય ઉપગપૂર્વક (સ્વસ્થ ચિત્ત રાખી એકાગ્રતા
પૂર્વક) પાત્ર, કંબલ, શાસ્થાન, ઉચ્ચાર ભૂમિ, પથારી અથવા આસનનું પ્રતિલેખન કરે.
નેધચક્ષુથી કઇ જતુ છે કે કેમ તે જોઈ લેવું અને જીવજંતુઓ હોય તો તેને એક બાજુ ઇજા ન પહોંચે તેવી રીતે મૂકવાં તેવી ક્રિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org