________________
ભિક્ષુ નામ
આદર્શ સાધુ
વૈરાગ્યના ઉરેકથી જ્યારે હૃદય વાસિત બને છે ત્યારે જ ત્યાગ પર પ્રેમ જાગે છે, ત્યાગની લગની લાગે છે અને તે મુમુક્ષુ કઈ ગુરુદેવને શેાધી ત્યાગમાની વિશાળ વાટિકામાં વિહાર
- આસાત અને સ્વચ્છંદતાના ત્યાગને એકરાર કરી, પ્રતિજ્ઞા લઈ કડક નીતિનિયમો સ્વીકારે છે.
આવી યાજજીવનની તીવ્ર પ્રતિજ્ઞા લેનાર ત્યાગીની આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક દષ્ટિએ કેટલી જવાબદારી હેય, છે તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે.
ગુરુદેવ વા–
[૧] (બુદ્ધ પુરુષેના ઉપદેશ કે કોઈ નિમિત્તથી) ગૃહસ્થાશ્રમને છોડીને - ત્યાગી થયેલ ભિક્ષુ હમેશાં જ્ઞાની પુરુષોના વચનમાં રક્ત રહે
અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે નિત્ય ચિત્તસમાધિ જાળવે, સ્ત્રીઓના પાશમાં ન પકડાય અને વમેલા ભેગેને પાછા ભેગવવા ન ઇચ્છે તેજ આદર્શ ભિક્ષુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org