SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુ નામ આદર્શ સાધુ વૈરાગ્યના ઉરેકથી જ્યારે હૃદય વાસિત બને છે ત્યારે જ ત્યાગ પર પ્રેમ જાગે છે, ત્યાગની લગની લાગે છે અને તે મુમુક્ષુ કઈ ગુરુદેવને શેાધી ત્યાગમાની વિશાળ વાટિકામાં વિહાર - આસાત અને સ્વચ્છંદતાના ત્યાગને એકરાર કરી, પ્રતિજ્ઞા લઈ કડક નીતિનિયમો સ્વીકારે છે. આવી યાજજીવનની તીવ્ર પ્રતિજ્ઞા લેનાર ત્યાગીની આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક દષ્ટિએ કેટલી જવાબદારી હેય, છે તે આ અધ્યયનમાં વર્ણવ્યું છે. ગુરુદેવ વા– [૧] (બુદ્ધ પુરુષેના ઉપદેશ કે કોઈ નિમિત્તથી) ગૃહસ્થાશ્રમને છોડીને - ત્યાગી થયેલ ભિક્ષુ હમેશાં જ્ઞાની પુરુષોના વચનમાં રક્ત રહે અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે નિત્ય ચિત્તસમાધિ જાળવે, સ્ત્રીઓના પાશમાં ન પકડાય અને વમેલા ભેગેને પાછા ભેગવવા ન ઇચ્છે તેજ આદર્શ ભિક્ષુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy