________________
- ૧૧૦ - •
=
વિનયસમાધિ
૧૨૫ કઈ મૂળ સિવાયનું વૃક્ષ કે પાયા સિવાય ઘર બાંધવા જાય છે તે વૃક્ષનાં ફળ ખાઈ શકતા નથી અને ઘર બાંધી શકતા નથી. તેજ પ્રમાણે જે સાધક વિનયરૂપ મૂળનું યથાર્થ સેવન કર્યા વિના ધર્મવૃક્ષ વાવે છે તે સાધક મુક્તિ માર્ગમાં પૂર્ણ સફળતા પામી શકતો નથી.
ગુરુદેવ બોલ્યા:
[૧] જેમ મૂળથી વૃક્ષનું થડ, થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશા
ખાઓ, શાખા અને પ્રતિશાખાઓમાંથી પાંદડાઓ ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો, ફળ અને મીઠે રસ ઉદ્દભવે છે
[૨] તેજ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ
પરિણામ (એટલે કે રસરૂપ) મેક્ષ છે. તે વિયરૂપી મૂળદ્વારા વિનયવાન શિષ્ય આલોકમાં કીર્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરી મહાપુરુષ દ્વારા પરમ પ્રશંસાને પામે છે અને ક્રમશ: પિતાનો
આત્મવિકાસ સાધી અને નિઃશ્રેયસ (પરમ કલ્યાણ) અર્થાત્ - મેક્ષ પણ પામે છે.
નોંધ-જે વૃક્ષનું ફળ મેક્ષ હેચ તે વૃક્ષ કેવું મહત્વશાળી લેવું જોઈએ તે સહજ સમજાય તેવી સ્પષ્ટ વસ્તુ છે. અને તેથી જ તેવા ધર્મનું વર્ણન દશા સૂ૦ ના પહેલા લેકમાં ટૂંકરૂપે જ આપી દીધું છે. અહીં ધર્મને વૃક્ષની ઉપમા આપવાનો હેતુ એ છે કે ધર્મની ભૂમિકાઓનો પણ અનુકમ હોય છે. અનુક્રમ સિવાય વસ્તુને સ્પર્શ કરાય તો તે લાભને બદલે અપશ્ચ થવાથી ઉલટી હાનિ પહોંચાડે છે. તે સમજાવવા પુરતે આ પ્રયત્ન છે. સધર્મનું માહાસ્ય જેટલું વિશેષ તેટલુંજ વિનયનું પણ માહા
ભ્ય વિશેષજ હેવું જોઈએ. અહીં વિનયને અર્થ વિશિષ્ટ નીતિ એટલે સજનનું કર્તવ્ય. દયા, પ્રેમ, વિવેક, સંયમ, પરોપકાર, પરસેવા એ બધાં સર્જનનાં કર્તવ્ય છે. આવાં કર્તવ્ય બજાવનાર વિનીત ગણાય. આવા વિનયથી મહાપુરુષોની કૃપા પ્રસાદી સાધ્ય બને છે. વિશ્વમાં સુયશની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org