________________
દશવૈકાલિક સૂત્ર નેધ–સામુદાવિક ગોચરી એટલે શ્રીમતી કેગરીબના ઘર ભેદ ચાખ્યા સિવાય અભેફભાવે ભિક્ષા મેળવવી, અજાણ્યા ઘરોમાં પાભિક્ષાર્થે જવું. કારણ કે તેમ કરવાથી શુદ્ધ અને પ્રદુષિત ભિક્ષા મેળવી. સુલભ થાય છે. કદાચિતું ભિક્ષા ન મળે, તો વિલાપ કરે નહિ અને મળે તે “એ મેળો વુિં અભિમાન લાવે નહિ. [૫] સંથારે, શવ્યાસ્થાન, આસન અને ભાતપાએ સુંદર કે અતિ
મળવા છતાં અ૮૫ની ઈચ્છા રાખી જરૂરિયાત પૂરતું જ લઈ જે પિતાના આત્માને સંતોષે તથા ન મળે તે પણ સદા ઉત્તમ
પ્રકારના સંતોષમાં રક્ત રહે તે પૂજ્ય છે. દિ ઉત્સાહી મનુષ્ય વડે ધન કે તેવી કોઈપણ વસ્તુની આશાથી
લોખંડના કાંટાઓ પર ચાલવું કે સૂવું શક્ય છે પણ કાનમાં બાણની માફક ખૂંચે તેવા કઠોર વાણી રૂપ કંટકને કેઈપણ જાતના સ્વાર્થ વિના સહન કરવા તે બહુ બહુ અશક્ય છે છતાં
તેને પણ જે સહન કરે છે તે ખરેખર પૂજનીય છે. [૭] (લેખંડના કાંટાઓ કરતાં પણ વાણીના કાંટાઓ કેવા ભયંકર
દુઃખદ હોય છે તે બતાવે છે - ) વળી જોખંડના કાંટાઓ તે મુહૂર્ત (બેઘડી) જ દુઃખ આપે છે અને તેને અંગમાંથી બહાર કાઢવા પણ સહેલા છે. પરંતુ કઠોર વચનના પ્રહારો હૃદયમાં એવા તે આરપાર પેસી જાય છે કે તેને કાઢવા સહેલા નથી; અને, તે એવા તે ગાઢ વૈર કરનારા હોય છે કે તે દ્વારા અનેક અત્યાચાર અને દુષ્કર્મો થઈ જાય છે કે જેના પરિણામે જન્મ સુધી હલકી ગતિમાં દુઃખ સહેવાં પડે છે (એવા તે મહા ભયંકર હોય છે.).
નેધ–આ અનુભવી પુનું કેવું અનુભવ અમૃત છે! એક કાર બચતના પરિણામે કરે માનવને સંહાર ! એક કહેર વચતના પરિણામે પારિક સુરકારિતાના વિનાશ ! અને એક કાર વચનના પરિણામે પવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org