________________
આચારપ્રણિધિ નોંધ:પ્રેમ એ જીવનનું અમૃત છે. વિનય એ જીવનની રસિકતા છે મિત્રભાવ એ જીવનનું મીઠું અવલંબન છે. અવલંબન, વિકાસ અને જીવન એ ત્રણે ગયા પછી તે ચેતન જડવત બની જાય છે. તેથી જ આ દુર્ગુણ પર ઓછાવત્તે વિજય મેળવવા માટે પ્રતિક્ષણે સાવધાન રહેવું એજ સાધકને ધર્મ અને મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય છે. [૩૯] માટેજ સાધક ઉપશમ (મા)થી ક્રોધને હણે, મૃદુતાથી અભિ
માનને જીતે, સરળ સ્વભાવથી માયાને અને સંતોષ દ્વારા લેભને વિજય કરે.
નેધ–સહનશીલતા પિતાના અને પરના બનેના ક્રોધને દૂર કરી શકે છે. મૃદુતા અભિમાનને ગળી જાય છે. સરળ સ્વભાવ હોય ત્યાં કપટ ટકી શકતું નથી અને સંતોષ આવે તે લોભને પણ વિનાશ થતો જાય છે. આથી સૌથી પરમ સ્થાન સંતોષનું છે. એક સ્પૃહા આવી કે ઉપરના ચારે દેષો ન ઇચ્છવા છતાં થવાનાજ અને સંતોષ જ એટલે બધા દોષોને ક્રમશઃ વિલય થતો જવાને. સારાંશ કે અસંતોષ એજ દુર્ગુણોનું મૂળ
અને પતનનું પ્રબળ નિમિત્ત છે. [૪] (ક્રોધાદિ કષાયથી હાનિ શી થાય તે બતાવે છે–) ક્રોધ અને
માનને વશ નહિ કરવાથી તથા માયા અને લેભને વધારવાથી
આ ચારે કાળા કષાય પુનર્જન્મરૂપ વૃક્ષનાં મૂળને સિંચન ' કર્યા કરે છે.
નોંધ –“ હુમૂત્રમ પર લાવો” દુઃખનું મૂળ શું? તેને પ્રત્યુત્તર મળે છે કે સંસાર અને સંસાર એટલે જન્મમરણનું ચક્ર. સારાંશ કે દુખના હેતુભૂત પુનર્જન્મને નિવારવા એજ જીવનને હેતુ છે. તો તેને વધારનારા કષાયોને જીત્યા વિના સંસારથી મુક્તિ શી રીતે સંભવે ? [૪૧] હવે ભિક્ષુસાધકના વિશિષ્ટ નિયમે બતાવે છે –) પિતા કરતાં
અધિક ઉત્તમ ચારત્રવાળા એટલે કે ચારિત્રવૃદ્ધ અથવા જ્ઞાન* વૃદ્ધ એવા ગુરુજને પ્રત્યે વિનય જાળવે. પિતાના ઉચ્ચ ચારિત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org