________________
વિનયસમાધિ
પહેલો ઉદ્દેશક
વિનય એટલે વિશિષ્ટ નીતિ-વિશિષ્ટ કર્તવ્ય. સાધક જીવનનાં બે પ્રકારનાં કર્તવ્યો પૈકી સામાન્ય કરતાં વિશિષ્ટ કર્તવ્ય તરફ તેનું વિશેષ લક્ષ્ય હોવું જોઈએ, કારણકે સામાન્ય કર્તવ્ય ગે છે. વિશિષ્ટ કર્તવ્ય એ મુખ્ય છે. મુખ્ય ધર્મના પષણ માટેજ સામાન્ય કર્તવ્યની યેજના ઉપયોગી છે. જે વિશિષ્ટ કતવ્ય હણાતું હોય તો સામાન્ય કર્તવ્યની રક્ષા એ નિષ્ણાણ દેહની રક્ષા જેવી નિર્માલ્ય છે.
ગૃહસ્થનાં વિશિષ્ટ કર્ત, સાધકના વિશિષ્ટ કર્યો અને ભિક્ષુ શ્રમણનાં વિશિષ્ટ કર્તવ્ય ભિન્ન ભિન્ન હોય છે.
અહીં દરેક જિજ્ઞાસુઓના જીવનને સ્પર્શતા ઉલેખે છે. પરંતુ એમાં પણ વિશેષ ભાર ગુરુકુળના શ્રમણ સાધકનાં પોતાના ગુરુજેવો તરફનાં શાં શાં કર્તવ્ય છે? તે વર્ણન આ ઉદેશકમાં વિશેષ
સાધકને માટે ઉપકારક ગુરુને શાસ્ત્રકારે પરમાત્મા જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org