________________
૯૦
દશવૈકાલિક સૂત્ર
અને સર્વવ્યાપકતાની દ્રષ્ટિથી ગળેલી હેાવી જોઈએ એટલુંજ માત્ર નહિ અર્ક સાધુના મુખમાંથી ઝરતી વાણી મીઠી અને [૪] (મિશ્રભાષાને દોષ કહે છેઃ~~) બુદ્ધિમાન અને પીડાકારી એવી સત્ય ભાષા ન મેલે સત્યામૃષા એટલે કે મિશ્ર ભાષા પણુ કે જે મેક્ષમાર્ગમાં બાધા કરે છે, તેને પણ છેડી દે.
બ્યસૂચક હાવી ઘટે. અિક્ષુ માત્ર હિંસક એટલુંજ નહિ પરંતુ શાશ્વત અર્થ અર્થાત્
નોંધ:- ઘેાડી સત્ય અને થેડી અસત્ય એવી મિશ્ર ભાષા પણ ન એલવી કારણ કે મિશ્ર ભાષામાં સત્યને અશ હેાવાથી જનતા વધુ ભરમાય અને પાતે પણ પેાતાને સત્યવાચક કહેવડાવી શકે. આવી દૃભવૃત્તિ ઐહિક અને પારલૌકિક અને પ્રકારના હિતમાં બાધક છે.
[૫] અજાણપણે અસત્ય હોવા છતાં સત્ય લાગે તેવી ભાષા પણ જે સાધક ખેલે છે તે પાપકર્મથી બંધાય છે. તા જાણી જોઈને જૂહું ખેલે તેના પાપનું તેા પૂછવું જ શું?
નોંધ:—જેમ કાઈ પુરુષે સ્રીનું રૂપ ધારણ કર્યું હોય તેને કઇ સ્ત્રી કહે તે પણ તે તાત્ત્વિક દૃષ્ટિએ પાપમય પ્રયાગ ગણાય. તે પછી એલલું તે પાપ હોય તેમાં આશ્ચર્ય શું /
પાપના આધાર પ્રવૃત્તિ પર છે. જેવી પ્રવૃત્તિ તેવું તેનું ફળ ઝેર પીનારનું જેમ મૃત્યુજ થાય છે. તેમ પાપકર્મોનું પણ દુષ્પરિણામસ્વચ થતું રહે છે. માત્ર ફેર એટલેાજ કે જો તે પાપ આસક્તિપૂર્વક ન થયું હોય તે તેનું પશ્ચાત્તાપ ઈત્યાદિદ્વારા નિવારણ થઇ શકે છે. અને આક્તપૂર્વક થયું હાય તેા તેના ભયંકર પરિણામને ભાગળ્યા વિના છૂટકારા થતે નથી. [tō] (હવે નિશ્ચયાત્મક ભાષાને પણ ત્યાગ કરવા ઘટે તે સંબંધમાં કહે છેઃ~) વળી અમે અવશ્ય જઈએ છીએ. કિવા જઇશું, અમે કહીશુંજ, અમારું અમુકજ કાર્ય ચશે અથવા અમુકજ થવાનું છે, હુંજ તે કરીશ અથવા આ માણસજ તે કરશે” વગેરે વગેરે ભાષાઓ કે જે ભવિષ્ય, કે વર્તમાનમાં શંકાસ્પદ છે તેવી ભાષાઓને પણ નિશ્ચયાત્મક રીતે ભિક્ષ ન મેલે.
Jain Education International
((
For Private & Personal Use Only
www.jainelibrary.org