________________
દશકાશક સૂત્ર
[૮] તેમજ મદીઓને જલપૂર્ણ જેને આ નદીઓ કાયાથી તરસ
થાય છે, માવઠાશ ઉતરવા લાયક છે કે આખું પાણી પીવા
હાથક છે એવું એવું ન બોલે. [] પરંતુ બેવાને પ્રસંગ પડે તે બુદ્ધિમાન સાધુ આ નદીઓ
અગાધ છે, જેળના કલ્લેલથી તેનું પાણી ખૂબ ઉછળે છે અને
ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે એવું એવું નિર્દોષ બેલે. [૪૦] તેમજ કેઈએ કઈ પણ જાતની બીજાને માટે વાચ્છાશ ક્રિયા
કરી હોય કે કરવાનો હોય તેને જાણીને કે જેણમે આ ઠીક કર્યું
છે એવું પણ મુનિ પાપકારી વચનં ન બોલે. [૪૧] તેમજ કઈ પાપક્રિયા થતી હોય તે આ સુંદર કર્યું છે અથવા
ભજન તૈયાર થયું હોય તે ઠીક પકાવ્યું છે. આ શાકને ઠીક છેવું છે, કૃપણુનું ધન હરાયું તે તે ઠીક થયું, પેલો પાપી મરી ગયો તે ઠીક થયું, આ મકાન વગેરે સ્ત્રી બનાવ્યું છે, તથા આ કન્યા હવે બરાબર વિવાહ યોગ્ય થઈ ગઈ છે એવું પણ
બુનિ પાપકારી ભાષણ ન કરે. [૪૨] પરંતુ બોલવાને ખાસ ઝઝંગ પડે તે પકાવેલા અબાદિને કહે
કે આ પ્રયત્નથી પકાવ્યું છે, છેદાયેલું શાક્ષત્રાદિ પ્રયત્નથી છેડાયું છે, સુંદર કન્યાને જોઇને કન્યાનું સંભાળપૂર્વક લાલનપાલન કર્યું છે તે સાધ્વી થવાને લાયક છે. શૃંગાર ઇત્યાદિ તે કર્મબંધનનાં હેતુભૂત છે તથા ઘાયલ થયેલાને બહુ ઘાયલ થયેલ છે
તેવું તેવું અદૂષિત વાક્ય બેલે. [૪] કોઈ ગૃહસ્થથી વાર્તાલાપનો પ્રસંગ પડે ત્યારે “આ વસ્તુ તે
સર્વોત્કૃષ્ટ છે, અતિ મૂલ્યવાન છે, બીજી ઉપમા ન મળી શકે અને ઈતર સ્થળે લભ્ય ન થાય તેવી આ અનુપમ વસ્તુ છે. આ વસ્તુ વેચવલ વેવ્ય નથી, હિરા સ્વચ્છ નથી. આ વસ્તુ અવર્ણનીય-મક છે. અપ્રીતિ કરનાર છે. એવાં એવાં વચન શિશુ ન બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org