________________
દશવૈકાલિક સૂત્ર [૪૭] તેમજ ધરમુનિ કોઈપણ ગૃહસ્થને “બેસે, આવે, આમ કરે,
સૂઈ જાઓ, ઉભા રહે,” એવું એવું ન કહે,
નેધ–ગૃહસ્થ સાથેના આતપરિચયમાં ન આવવા માટે આ વસ્તુ કહી છે. સંયમીને અસંચમીને અતિ સંસર્ગ હાનિકર્તા છે. [૪૮] આલોકમાં ઘણું માત્ર નામનાજ સાધુઓ કહેવાય છે. વેશ
સાધુએાને હોય છે. પરંતુ સાધુઓના ગુણો હોતા નથી. માટે તેવા અસાધુને સાધુ ન કહે. પરંતુ સાધુતાના ધારકને જ સાધુ છે એમ કહે.
નોંધ – સાધુપદની જવાબદારી ઘણું જ હોય છે. સાધુજી જ્યારે સાધના ગુણ ન હોવા છતાં કોઈ વ્યક્તિને સાધુ કહે તે તેમના વચન પર વિશ્વાસ રાખી જનતા ભરમાય અને તે સાધુજી પણ જે કુસાધુને સાધુ તરીકે માને તો તેને સસર્ગ વધુ થાય અને તેને દુણને વારસે પણ કદાચ પતામાં ઉતરે તેવું ભવિષ્યમાં ભયનું કારણ છે માટે ઉપરની પ્રવૃત્તિ ત્યાજ્ય ગણાવી છે.
- સાધુ કેણુ? [૪] સમ્યગ જ્ઞાન અને સમ્યગ દર્શનથી સંપન્ન તથા સંયમ અને
તપશ્ચર્યામાં રક્ત આવા ગુણોથી સંયુક્ત સંયતિનેજ સાધુ કહે (માને)
ધ–સાચે વિવેક, સાચી સમજ, ઈંદ્રિય તથા મનને સંયમ અને સાચી તપશ્ચર્યા આ ચાર ગુણેનું સમન્વયપણું, અધિકપણું એજ સાધુતા આવી સાધુતાની જ્યાં સુવાસ હોય તેજ સાધુ. [પી દે, મનુષ્યો, કિવા પશુઓનાં પારસ્પરિક યુદ્ધો કે ઠુંઠ થતાં
હોય ત્યાં અમુક પક્ષને જય થાઓ કિવા થવો જોઈએ તેમજ - અમુક પક્ષની છત ન થાઓ અથવા અમુક પક્ષ હારવો જોઈએ
એમ પણ ભિક્ષુ ન બેલે.
નેધ–આ પ્રમાણે બોલવાથી તેઓમાંના એક પક્ષના હૃદયમાં આઘાત પહોંચવાનો સંભવ છે.. પિલ વાયુ, વૃષ્ટિ, ઠંડી કે ઉની હવા, ઉપદ્રવનું શમન, સુકોળ તથા
દૈવિક ઉપસર્ગની શાંતિ ઇત્યાદિ ક્યારે થશે અથવા આમ થાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org