________________
સુવાકયશુદ્ધિ કે ન થાઓ” એવું એવું સંયમધર્મને દૂષિત કરે તેવું ભવિષ્ય કશું ભિક્ષુ ન બેલે તેમજ તેવી રીતે વર્તે પણ નહિ
નેધ –એમ કરવાથી ઈતરજનોને દુ:ખ થવાનો સંભવ છે. તે દુખના નિમિત્તભૂત સાધુજને ન થવું ઘટે. [૫૨] તેમજ વાદળ, આકાશ કે રાજા જેવા) માનવને આ દેવ છે
એવું કહે નહિ. પરંતુ મેઘને દેખીને કહે કે આ મેઘ ચડેલ છે, ઊંચે ઘેરાઈ રહ્યો છે અથવા જળ આપનાર છે કિવા વરસે છે એવું એવું અદૂષિત વચન બોલે.
નેધ–તે કાળમાં વાદળ, આકાશ કે બ્રાહ્મણવર્ગને સામાન્ય જનસમૂહ દેવ તરીકે માની તેમાં અદ્દભુતતાનો આરોપ કરતો હતે. આવી રીતે બેટી અભૂતતા માનવાથી વહેમ અને અકર્મણ્ય ઇત્યાદિ દેને વૃદ્ધિ થાય. આથી વ્યક્તિ કે વસ્તુપૂજાને જૈનશાસનના મહાપુરુષોએ વિરોષ કરી ગુણપૂજાનું જ મહત્વ બતાવ્યું છે.
[૫૩] તથા આકાશને અંતરિક્ષ અથવા ગુહ્ય (દેવની એક જાત) દેને
જવા આવવાને આ ગુપ્ત માર્ગ છે તેમ કહે અને ઋદ્ધિમાન કે . બુદ્ધિમાન નરને જોઈને તે ઋદ્ધિશાળી કે બુદ્ધિમાન છે તેવું જ કહે. - નેધ–કેઈની ખેતી પ્રશંસા કે બેટી અદ્દભુતતા વ્યક્ત ન કરે. [૫૪] તેમજે ક્રોધ લેભ, ભય કે હાસ્યને વશ થઈને પણ પાપકારી
નિશ્ચયકારી કે અન્યની લાગણી દુભાય તેવી ભાષા સાધક હાંસી
કે મજાકમાં પણ ન બોલે, [૫૫] આવી રીતે મુનિ વાયશુદ્ધિ, અને વાક્યની સુંદરતાને સમજીને
હમેશાં દૂષિત વાણીથી દૂર રહે. આ વસ્તુનું જે વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અદૂષિત વાક્ય બોલે છે તે જ સાધક સતyસામાં પ્રસંશા (આદર) ને પામે છે.
નેંધ –હું બોલું છું તેનું પરિણામ શું આવશે? એવું એવું ખૂબ વિચારીને જે બોલે છે તેની વાણી સ્વચ્છતા અને સફળતાને આરાધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org