________________
સુવાકયહુદ્ધિ [૧૮+૧] તેજ પ્રમાણે પુરુષ સાથે પણ હે બાપા!, મેટા બાપા,
પિતા, કાકા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર એ પ્રમાણે મેહ ઉત્પન્ન કરે તેવા સંબંધવાચક વિશેષણથી કિંવા હે!, અરે ! રે ફલાણા! રે સ્વામી ! હે ગેમિક! હે મૂર્ખ !, હે લંપટ !, રે દુરાચારી!
આવાં આવાં સંબોધનથી પણ ન બેલે. રિ૦] પરંતુ ગ્યતા અનુસાર તેનું નામ લઈને અથવા મેત્ર પ્રમાણે
સિધન કરીને આવશ્યકતા પ્રમાણે એકવાર અથવા વારંવાર બેલે. રિ૧] તેમજ મનુષ્ય સિવાય ઈતર પણ પચેદિયવાળાં પ્રાણીઓ પૈકી
જ્યાં સુધી આ નર છે કે માદા છે તે નિશ્ચય ન થાય ત્યાં સુધી તે અમુક જાતિનાં છે તેવુંજ કહે પણ આ નર છે કે આ માદા બી જ છે તેવું કશું ચાક્સ ન કહે.
નેધ–ભાષાને સીધો સંબંધ માત્ર કનિદ્રય સાથે હોવાથી જ અહીં પચેંદ્રિય છે માટે ખાસ કહ્યું છે. આપણું વાણીની સારી માઠી અસર પશુઓ પર તુરતજ થાય છે. માત્ર તેઓને વાણી ન હોવાથી તે જયકત કરી શક્તા નથી. [ ૨૩] તેજ પ્રમાણે મનુષ્ય, પશુ, પક્ષી કે સપને આ જાડે છે,
એના શરીરમાં માંસ ખૂબ છે માટે વધ કરવા યોગ્ય છે કે - કાવા યોગ્ય છે. એવું એવું પાપી વચન પણ ન બેસે.
પરંતુ તે સંબંધમાં કહેવાનું ખાસ પ્રયજન પડે તે તેને વૃદ્ધ દેખી તે બહુ વૃદ્ધ છે, સુંદર છે, પુષ્ટ છે, નિરોગી છે, પ્રૌઢ શરીરવાળ છે એ પ્રમાણે નિર્દોષ વચન બેલે. (સવઘ ભાષા ન બેલે) રિનું તેજ પ્રમાણે અદ્ધિમાન ભિક્ષુ ગાને જઇને આ દેહવા ગ્ય
છે તણ નાના વાછડાઓને દેખી આ નાથવા થાય છે અથવા ઘાઓને જોઈ આ રથમાં જવા થોગ્ય છે એ પ્રમાણે (સાવભાષા) ન બેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org