SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાકયહુદ્ધિ [૧૮+૧] તેજ પ્રમાણે પુરુષ સાથે પણ હે બાપા!, મેટા બાપા, પિતા, કાકા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર એ પ્રમાણે મેહ ઉત્પન્ન કરે તેવા સંબંધવાચક વિશેષણથી કિંવા હે!, અરે ! રે ફલાણા! રે સ્વામી ! હે ગેમિક! હે મૂર્ખ !, હે લંપટ !, રે દુરાચારી! આવાં આવાં સંબોધનથી પણ ન બેલે. રિ૦] પરંતુ ગ્યતા અનુસાર તેનું નામ લઈને અથવા મેત્ર પ્રમાણે સિધન કરીને આવશ્યકતા પ્રમાણે એકવાર અથવા વારંવાર બેલે. રિ૧] તેમજ મનુષ્ય સિવાય ઈતર પણ પચેદિયવાળાં પ્રાણીઓ પૈકી જ્યાં સુધી આ નર છે કે માદા છે તે નિશ્ચય ન થાય ત્યાં સુધી તે અમુક જાતિનાં છે તેવુંજ કહે પણ આ નર છે કે આ માદા બી જ છે તેવું કશું ચાક્સ ન કહે. નેધ–ભાષાને સીધો સંબંધ માત્ર કનિદ્રય સાથે હોવાથી જ અહીં પચેંદ્રિય છે માટે ખાસ કહ્યું છે. આપણું વાણીની સારી માઠી અસર પશુઓ પર તુરતજ થાય છે. માત્ર તેઓને વાણી ન હોવાથી તે જયકત કરી શક્તા નથી. [ ૨૩] તેજ પ્રમાણે મનુષ્ય, પશુ, પક્ષી કે સપને આ જાડે છે, એના શરીરમાં માંસ ખૂબ છે માટે વધ કરવા યોગ્ય છે કે - કાવા યોગ્ય છે. એવું એવું પાપી વચન પણ ન બેસે. પરંતુ તે સંબંધમાં કહેવાનું ખાસ પ્રયજન પડે તે તેને વૃદ્ધ દેખી તે બહુ વૃદ્ધ છે, સુંદર છે, પુષ્ટ છે, નિરોગી છે, પ્રૌઢ શરીરવાળ છે એ પ્રમાણે નિર્દોષ વચન બેલે. (સવઘ ભાષા ન બેલે) રિનું તેજ પ્રમાણે અદ્ધિમાન ભિક્ષુ ગાને જઇને આ દેહવા ગ્ય છે તણ નાના વાછડાઓને દેખી આ નાથવા થાય છે અથવા ઘાઓને જોઈ આ રથમાં જવા થોગ્ય છે એ પ્રમાણે (સાવભાષા) ન બેલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy