SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર [૧૩] આચાર અને ભાવના ગુણોને સમજનાર વિવેકી સાધુ, આવી રીતે કિવા બીજી કઈ પણ રીતે સામા માણસની ઘાત થાય છે તેનું હદય દુભાય તેવી ભાષાને બેલે નહિ. [૧૪] તેમજ બુદ્ધિમાન ભિક્ષુ રે મૂર્ખ ! રે લંપટ વેશ્યામ રે કૂતરી! રે દુરાચારી! રે કંગાળ! રે દુર્ભાગી! આવા આવા સંબોધનથી કોઈ પણ સ્ત્રીને ન બોલાવે. [૧૫] વળી હે દાદી ! મોટી દાદી ! હે માતા ! હે માશી! હે ફઈ ! હે ભાણેજી !, હે બેટી !, હે બેટાની બેટી !, નેધ– ભલે ગૃહસ્થ જીવનમાં તેની સાથે તેવો સંબંધ હોય તે પણ હવે (સબંધને ત્યાગ કર્યા પછી) સાધુજી તેવી રીતે તેને ન બોલાવે કારણ કે તેમાંથી મોહને જન્મ થાય છે. [૧૬] તેમજ અરે ફલાણી, અરે સખી! અરે છોકરી ! વગેરે વગેરે તથા અરે ચાકરડી !, અરે શેઠાણું , અરે ગેમિની ( ગાયની ધણીયાણી)!, રે મૂર્ખ !, રે લંપટ છે, દુરાચારી અહીં આવ. આવાં આવાં તેડાં વચનથી ન જ સંબંધે કે બોલાવે. નોંધ –આવાં તે અને અવિવેકી વચનેથી સામાના હૃદયમાં આધાત ઉત્પન્ન થાય છે. માટે તેવી વાણી સર્વથા સંયમી પુરુષ માટે ચાય છે. [૧૭] (આવશ્યક્તા હોય ત્યારે કેમ બેલવું તે કહે છે –સ્ત્રીની સાથે જ્યારે વાર્તાલાપ કરવાનો હોય તે મધુરભાષામાં તેનું નામ લઇને અથવા (નામ ન આવડતું હોય તો) મેગ્યતા પ્રમાણે તેના ગોત્રરૂપે સંબોધન કહીને તેને એકવાર કિવા (આવશ્યક કાર્ય હાય તે) બહુવાર ભિક્ષુ તેની સાથે બેલે. | નેધ–વાર્તાલાપને પ્રસંગ પડે ત્યારે પિતાની કે સામી વ્યક્તિની લઘુતા ન થાય તેવી રીતે વિવેકપૂર્વકજ સંયમ પુર બેલવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy