________________
ધર્માર્થ કામાંધ્યયન
કારણભૂત
દુઃસાધ્યું, પ્રમાદના અઘ્યક્ષચને કદી આચરતા નથી.
૭૫
અને મહાભયંકર એવા
[૧૭] કારણ કે આ અબ્રહ્મચર્ય એ જ અધર્મીનું મૂળ છે. મૈથુન એજ મહાદાનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિશ્ર્ચય પુરુષો ત્યાગી દે છે.
નોંધ:—મહાપુરુષા બ્રહ્મચર્યવ્રત એ સર્વ ત્રતેામાં સમુદ્ર સમાન ગણે. છે. કારણ કે ઇતર વ્રતે પાળવાં સહેલાં છે. બ્રહ્મચર્ય પાળવું એજ અતિ કઠિન છે. સારાંશ કે બ્રહ્મચર્યના ભંગમાં અન્ય નિયમેાને ભંગ અને તેના પાલનમાં અન્ય ત્રતાના પાલનની સુગમતા થઈ શકે છે.
[૧૮] (પાંચમું સ્થાનઃ—) જે જ્ઞાત પુત્ર (ભગવાન મહાવીર)ના વચનમાં રત રહેલા સાધુપુરુષા હૈાય છે તે બક્ષવણુ (બળેલું મીઠું), અથાણાં વગેરેનું સામાન્ય મીઠું, તેલ, ઘી, ગાળ ઇત્યાદિ કે તેવી કાઈ ખાદ્ય વસ્તુએને રાત્રિ સુધી સ ંગ્રહ (સંચય) કરી રાખતા નથી. તેમ સંચય કરવાની પૃચ્છા પણ ધરાવતા નથી. [૧૯] આ પ્રમાણે સંચય કરવા તે એક યા બીજા પ્રકારના લોભનેાજ અનુપ (અનુભવ) છે. અર્થાત્ આવી સંચય ભાવનાથી લોભની વૃદ્ધિ થાય છે. તેથી હું માનું છું કે જે કોઇ સાધુ સંગ્રહની ઇચ્છાવાળા છે તે સાધુ નથી પણ ગૃહસ્થ જ છે.
નોંધઃ—વસ્તુતઃ તે તેનેા સાધુ ગૃહસ્થની ઉપમાને પણ લાચક નથી. કારણકે ગૃહસ્થ તો ત્યાગ ન કરી શકવાથી પેાતાની જાતને પૂર્ણ સંચમી કહેવડાવતા નથી. પરંતુ સાધુ તે પેાતાની જાતને પૂર્ણ સંચમી કહેવડાવે છે. બિરુદ ધારણ કરી ધર્મ ન ખાવું તેા ખમણેા ગુનેગાર ગણાય છે.
[ર૦+૨૧] (અહીં કાઈ પ્રશ્ન કરે કે સાધુજી વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ રાખે છે તે સંગ્રહ કે પરિગ્રહ નથી ? તેનું સમાધાન નીચેની ગાથામાં સ્પષ્ટ રીતે કહે છે:~~~)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org