________________
દશવૈકાલિક સૂત્ર
૮૦
[૩૮] માટે તાડપત્રના પંખાયી, સામાન્ય વીંજણાથી કે વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષા પાતે પવન નાખતા નથી, ખીજાની પાસે પવન નંખાવતા નથી કિવા કાઇ પવન નાખતા હોય તેા તેને અનુમેાદન પણ આપતા નથી.
[૩૯] તેમજ સંયમી પુરુષા પાતાની પાસે રહેલાં વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણાદિ (સંયમના સાધના) દ્વારા પણ વાયુની ઉદીરણા (વાયુ ઉત્પન્ન થાય તેવી ક્રિયા) કરતા નથી. પરંતુ તેને ઉપયાગપૂર્ણાંક સંયમ રક્ષાર્થે ધારણ કરે છે.
[૪૦] આવી રીતે આ દેષ દુર્ગાંતિને વધારનારા છે. તેમ જાણીને સાધુપુરુષ જ્યનપર્યંત વાયુકાયના સમારંભ ન કરે.
[૪૧] (અગિયારમું સ્થાનઃ-~) સુસમાધિવંત સંયમી વચન અને કાયાથી વનસ્પતિની હિંસા કરતા નથી, નથી અને હિંસા કરનારતે અનુમેાદન પણ આપતા નથી. [જર] કારણકે વનસ્પતિની હિંંસા કરતા કરતે તે જીવ વનસ્પતિને આશ્રયે રહેલાં દૃષ્ટિથી દેખી શકાય તેવાં તથા ન દેખી શકાય તેવાં પણ અનેક પ્રકારનાં પ્રાણીએની હિંસા કરી નાખે છે.
પુરુષ! મન, હિંસા કરાવતા.
[૪૩] માટે આ દોષ દુર્ગંતિને વધારનારા છે તેવું જાણીને સાધુપુરુષ જીવનપર્યંત વનસ્પતિકાયના આર‘ભના પણ ત્યાગ કરે.
[૪૪] (બારમું સ્થાન:) સુસમાધિવંત પુરુષો મન, વચન અને કાયાથી ત્રસકાયજીવાની હિંસા કરતા નથી, ઢિંસા કરાવતા નથી અને તેવા જીવોની હિંસા કરનારને અનુમાદન પણ આપતા નથી.
નોંધઃ—ત્રસકાય એટલે હાલતા ચાલતા છવા. તેમાં એ ઈંદ્રિયવાળાથી માંડીને પંચેંદ્રિયવાળા જીવાને સમાવેશ થાય છે. કૃમિ, કીડી, ભમરી, પશુ, મનુષ્ય ઇત્યાદિ સૌ ત્રસ જીવેા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org