________________
અનુક્રમણિકા
૧ કુમપુષ્પિકા
૩
ધર્મની વાસ્તવિક વ્યાખ્યા–સામાજિક રાષ્ટ્રિય અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તેની ઉપચાગિતા અને તેનું ફળ-ભિક્ષુ અને ભ્રમરજીવનની તુલના–ભિક્ષુની ભિક્ષાવૃત્તિ સામાજિક જીવનપર ભારરૂપ ન થવાનું કારણુ ૨ શ્રામધ્યપૂર્વક
વાસના અને વિકલ્પાને વશ થઇ સાધુતાની આરાધના થઈ શકે ખરી ?-~~આદર્શ ત્યાગી કાણુ ?બીજકરૂપ રહેલી વાસનાવૃત્તિથી ચિત્ત ચંચળ અને ત્યારે તેને રાકવાના સરળ અને સફળ ઉપાય રથનેમિ અને રાજીમતીનેા નાજુક પ્રસંગ—ર્થનૈમિની જાગ્રત થયેલી વાસના રાજીમતીની અડગતા——પ્રમળ પ્રલોભનમાંથી રથનેમિને ઉદ્ધાર–સ્ત્રીશક્તિનું જ્વલંત દ્રશ્ય,
૩ કાચાર
૧૩
ભિક્ષુએના સંયમી જીવનને સુરક્ષિત રાખવા સારુ મહર્ષિઓએ બતાવેલા ચિકિત્સાપૂર્ણ બાવન નિષેધાત્મક નિયમેાનું નિદર્શનજેમાં પેાતાના નિમિત્તે કાઇપણું જીવ ન દુભાય તેવી વૃત્તિથી જીવન નિર્વાડ-આહારશુદ્ધિ-અપરિગ્રહ બુદ્ધિ-શરીરસત્કારને! ત્યાગ-ગૃહસ્થના અતિ સંસગના ત્યાગ–અનુપયેાગી વસ્તુએ તથા ક્રિયાઓને ત્યાગ વગેરેના સમાવેશ થાય છે.
૪
નિકા
ગદ્યવિભાગ
૨૦
શ્રમણજીવનની ભૂમિકામાં પ્રવેશ કરનાર સાધકની યેાગ્યતા કેવી અને કેટલી હાવી જોઇએ ?-શ્રમણ્ જીવનની પ્રતિજ્ઞાના કડક ત્રતાનું સંપૂર્ણ વર્ણન-તે પ્રસન્નતાપૂર્વક પાળવા માટે જાગરૂક યેલા વીર સાધકની પ્રબળ અભિલાષા.
પદ્મવિભાગ
ક્રિયાઓ કરવા છતાં પાકમના બંધના ન નડે તેવા સરળ માર્ગોના નિર્દેશ–અહિંસા અને સંયમમાં વિવેકની આવશ્યક્તા–જ્ઞાનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org