________________
દશવૈકાલિક સૂત્ર
આ પ્રાણીઓને સ્વયં અતિપાત (ધાત) કરવા નહિ, અન્ય પાસે કરાવવા નિહ કે ધાત કરવાવાળાને અનુમેદન આપવું નહિ. આ સાંભળીને શિષ્યે કહ્યું:—હે ગુરુદેવ ! જીવનપર્યંત હું ત્રણ પ્રકાર અને ત્રણ યાગાથી અર્થાત્ મન, વચન કે કાયાથી હિંસા કરીશ નહિં, કરાવીશ નહિ, કે હિંંસા કરનારને અનુમેાદન આપીશ નહિ. અને પૂર્વકાળમાં જે હિંસાદ્દારા પાપ કર્યું છે તેથી હું નિવ્રુત્ત ચાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું, આપની પાસે તેની અવગણુના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગા કરું છું. હું પૂજ્ય ! એ પ્રમાણે પહેલા મહાવ્રતને વિષે પ્રાણાતિપાત (જીવહિંસા)થી નિવૃત્ત થઈ હવે હું સાવધાન થયે। છું.
॥ ૧ ॥
શિષ્યે કહ્યું: હું ભગવન્ ! હવે ખીજા મહાવ્રતમાં શું કરવાનું હાય છે?
૨૬
ગુરુએ કહ્યું:ખીજા મહાવ્રતમાં મૃષાવાદ ( અસત્ય ભાષણ)થી નિવર્તવાનું હાય છે.
શિષ્યે કહ્યું:હે પૂજ્ય ! હું સર્વ પ્રકારે મૃષાવાદના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) લઉં છું.
ગુરુએ કહ્યું:-ક્રોધથી, માનથી, માયાથી કે લાભથી અસત્ય સ્વયં ન ખાલવું, ખીજાએ દ્વારા ન લાવવું કે અસત્ય ખેલનારતે અનુમેાદન પણ ન આપવું.
શિષ્યે કહ્યું:—હે પૂજ્ય ! હું જીવનપર્યંત ત્રણ કરણ અને ત્રણ યેાગે કરી અર્થાત્ મન, વચન અને કાયા દ્વારા અસત્ય વદવાનું કાર્ય નહિ કરું, ખીજા પાસે નહિ કરાવું, કિવા અસત્ય ખેાલનારાને અનુમેાદન પણ નહિ આપું. તેમજ પૂર્વ કાળે જે કાર્ય તત્ સંબધી પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું, આપની પાસે તે પાપની અવગણુના કરું છું અને હવેથી તેવા પાપકારી કર્માંથી મારા આત્માને સથા અળગા કરું છું. ॥ ૨ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International