________________
૨
||
૮ ||
દશવૈકાલિક સૂત્ર પાપની અવગણના કરું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગે કરું છું.
ગુરુએ કહ્યું –સંયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર પછી તે ભિક્ષુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં સૂતાં કે જાગતાં કદી પણ કાછનો અગ્નિ, કેલસાના અંગારાને અગ્નિ, બકરીની લીંડી વગેરેને અગ્નિ, દીપ વગેરે શિખાને અગ્નિ, ઉંબાડાનો અગ્નિ, લેઢાને અગ્નિ, ઉલ્કાપાત વિજળી વગેરેને અગ્નિ હેય; તે અગ્નિને વાયુથી વધારો કે ઠાર નહિ, તેનું પરસ્પર સંઘઠ્ઠન કરવું (હલાવો) નહિ, ધૂળ વગેરે નાખી તેને ભેદ નહિ, કાષ્ઠ નાખી તેને સળગાવો કે વધારવો નહિ કિવા એલવો નહિ. બીજા પાસે વાયુથી વૃદ્ધિ કરાવવી નહિ, સંઘન કરાવવું નહિ, ધૂળ વગેરે નાખી ભેદાવો નહિ, કાષ્ટ નખાવી સળગાવવાની કે વધારવાની ક્રિયા કરાવવી નહિ અને એલવાવ નહિ. તેમજ બીજે કઈ વાયુથી અગ્નિની વૃદ્ધિ કરતો હોય, પરસ્પર સંઘદૃન કરતો હોય, ભેદન કરતે હોય, સળગાવતો કે પટાવતે હેય કિંવા ઓલવતે હોય તે તે ઠીક કરે છે એમ પણ માનવું નહિ.
શિષ્ય કહ્યું –હે પૂજય ! હું જીવનપર્યત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત સંબંધી જે કાંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદું , આપની સાક્ષીએ તે પાપને અવગણું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું.
ગુરુએ કહ્યું –સંયમી, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ છે કે સાધ્વી છે તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં રહી સૂતાં કે જાગતાં કદી પણ ધોળા ચામરથી, પંખાથી, તાડના પાંદડાના પંખાથી, પાંદડાંથી કે પાંદડાના
I
!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org