________________
ષડુ જીવનિકા
૨૧
થયેલા) સાધકો શીઘ્રતાથી અમરભવન (ઉચ્ચ પ્રકારનાં દેવલોકનાં સ્થાને)ને પામે છે.
નોંધ –અલ્પકાળને પણ ઉચ્ચ સંચમ ઉચગતિને આરાધી શકે છે. [૨૯] આ પ્રકારે હમેશાં યત્નાવાન અને સમ્યક દૃષ્ટિ સાધુએ દુઃખે
કરીને પામી શકાય તેવી આદર્શ સાધુતાને પામીને (પૂર્વોક્ત ષડુ જીવનિકાયની) મન, વચન અને કાયા એમ ત્રણે યુગોથી વિરાધના ન કરે.
નેંધ –પ્રમાદ એજ પાપ-અવિવેક એજ પાપ અને ઉપયોગ એજ ધર્મ-વિવેક એજ ધર્મ. આટલું જે સાધક જાણીને વર્તે છે તે જ સાધક આધ્યાત્મમાર્ગને અધિકારી છે અને તેજ જ્ઞાન, વિજ્ઞાન, સંયમ, વૈરાગ્ય, ત્યાગ, અને એમ ક્રમશઃ સંપૂર્ણ કર્મ ક્ષય કરી સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શન આરાધીને રાગદ્વેષથી સર્વથા મુક્ત અડેલ યેગી થઈ સાધ્યસિદ્ધ, બુદ્ધ અને ભવબંધનથી સર્વથા મુક્ત થાય છે.
એમ કહું છું. . એ પ્રમાણે જીવનિકા નામનું ચોથું અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org