________________
દશવૈકાલિક સૂત્ર
પર
તે તે આપતી ( દેનાર ) ખાઇને ભ્રમણ કહે કે મતે તેવાં આહાર પાણી લેવાં કહ્યું નહિ.
નોંધઃ—ઘણી વખત ભિક્ષા આપનારને પેાતાને પણ નિર્જીવ ભિક્ષા હરો કે કેમ ? તેની શંકા હેાય છે તે તેવી ભિક્ષા સૌંચમી ન લે. [૪૫+૪૬] જે આહાર પાણી ચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ ડ્રાય, પત્થરની ખરલથી, આજોડથી, ઢેફાંથી કે માટી અથવા ખીજા તેવા કાર્ડ લેપથી છાંદેલ હોય કિવા લાખનું સીલ દીધું હોય તેવા અન્ન પાનને શ્રમણુ નિમિત્તે લપ વગેરે તાડીને શ્રમણને આપવા સારુ લાવે તા ભિક્ષા આપતી તે બાઈને શ્રમણ કહે તેવું મને કલ્યે નહિ.
મોંધઃ-તાડેલા લેપ ફરી છાંદે અને તેથી ગૃહસ્થને તક્લીફ થાય, તેમજ જીવહિંસા થવાના સભવ રહે માટે તે ત્યાજ્ય કથા છે. [૪૭+૪૮] ગૃહસ્થાએ બનાવેલું ભાજન અન્ન, પાણી, ખાદિમ ( મેવા વગેરે ) તથા સ્વાદિમ ( મુખવાસાદિ ) એ ચારે પ્રકારના આહાર જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ ખીજાતે દાન આપવા માટે બનાવ્યું છે તે! તે આહાર પાણી સંયમી પુરુષ માટે અકલ્પનીય છે તેમ જાણીને દાતારને કહે કે આ આહાર પાણી મને કલ્પતું નથી.
[૪+૫૦] બીજા શ્રમણુ કે ભિખારીઓ માટે બનાવેલું ભોજન અન્ન, પાણી, ખાદિમ (મેવા વગેરે) તથા સ્વાદિમ (મુખવાસાદ્રિ) એ ચારે પ્રકારના આહાર જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે । આ બીજાને પુણ્યાર્થે આપવા માટે બનાવ્યું છે તે તે આહાર પાણી સંયમી પુરુષ! માટે અકલ્પનીય છે તેમ જાણીને દાતારને કહે કે આ આહાર પાણી મને કલ્પતું નથી.
(૫૧+પર] વળી ગૃહસ્થા માટે બનાવેલું ભાજન અન્ન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારને આહાર જે શ્રમણુ સ્વતઃ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only