________________
પિણ્ડેયણા
(ભિક્ષાની ગવેષણા )
૫
પ્રથમ ઉદ્દેશક
ભિક્ષા એટલે બીજાને લેશ પણ ઈજા પહોંચાડયા વગર માત્ર આત્મવિકાસ માટે પ્રાપ્ત થયેલા દેહસાધનથી કા લેવા પુરતું તેને પાષણ આપવા સારું અન્નદિ સામગ્રી મેળવવી તે.
ફ્રેંચન અને ફામિનીથી સર્વથા વિરક્ત હોય તેવા પુણ્ય પુરુષ જ આવી ભિક્ષા માગવાના અને મેળવવાના અધિકારી છે.
જેણે રાષ્ટ્રગત, સમાજગત, કુટુબગત અને વ્યક્તિગત મેળ વેલી સર્વ સંપત્ત જેવી કે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, માત્ર, મિલકત એ બધાં પરનું મમત્વ અને માલિકી ખેથી વિશ્વચરણે તે સૌને ધરી દીધાં છે, જેણે કયાણ માર્ગમાં પેાતાની કાયાને સમપી છે. તેવા સમર્થ સાધુ પુરુષો જ આવી વૃત્તિમાં જીવન વહાવી શકે છે અને પેાતાનું પોષણ કરવા છતાં ઈતરને માન્તરૂપ થતા નથી. તેમજ પેાતાનુ કાણુ સતત સાધતા રહેવા છતાં શ્રેયાથી મુમુક્ષુઓના મહા કલ્યાણના નિમિત્તરૂપ બને છે.
પરંતુ ઈતરની લાગણી ન દુભવવા છતાં અન્ય સૂક્ષ્મ જીવાને પણ પીડા ન થવા દેવા છતાં. દેહનુ પાષણ પરિપુર્ણ વિદ્વિપુર્વક કરવું એ ભિક્ષુની ખાંડાની ધાર સમી કપરી કસોટી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org