________________
દશવૈકાલિક સૂત્ર
નોંધઃ-ઉપરનાં વ્રતાના સંબંધ શરીર કરતાં વિશેષ તે આત્મવૃત્તિની સાથે જ છે જીવનની સાથે દુષ્ટ વૃત્તિએ અનાદિ કાળના અભ્યાસને લઇને એવી તા રૂઢ થઈ ગઈ હોય છે કે આવી પ્રતિજ્ઞાઓનું સર્વથા પાલન કરવા * સારુ સાધકને અખૂટ ધીરજ અને જાગૃતિની આવશ્યકતા રહે છે. અને તેથી જ તે પાંચ ત્રાને તેા મહાવ્રતેા તરીકે ઓળખાવ્યાં છે. અને છઠ્ઠું વ્રત નિયમરૂપે ચાવજીવન અને ગમે તેવા કષ્ટમાં પણ પાળવાનું હોય છે. છતાં ઉપરનાં વ્રતે જેટલું કિડન ન હેાવાથી તેને વ્રત તરીકેજ ગણાવ્યું છે.
૩૦
જ્યારે ઉપરના ત્રતાના સંબંધ પણ માત્ર દેહ પૂરતા જ રહેવા પામે છે ત્યારે તે 'ભપૂર્વક પળાય છે અને યથા ફળ નથી આપી શકતાં. તે વાત ભિક્ષુકે પ્રત્યેક પળે વિચારતા રહેવું ઘટે.
“
“ એ પ્રમાણે એ પાંચ મહાવ્રતા તથા છ રાત્રિભોજનથી નિવવારૂપ વ્રત મળી એ છ વ્રતને મારા આહિત અર્થે અંગીકાર કરીને વિહરું છું. આમ શિષ્યે ગુરુ પાસેથી યાવજ્જીવન ત્રતા અંગીકાર કર્યા.
"
આ ચારિત્રધર્મીના અધિકાર પછી હવે કાયના જીવાની શી રીતે રક્ષા કરવી ? (જીવનપર્યંત શી રીતે પૂર્ણ યાધનુ પાલન કરવું ?) તે વિધિ બતાવે છે.
ગુરુએ કહ્યું ——સંયમી, પાપથી વિરત અને નવાં પાપકમ બાંધવાનાં પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ હૈા કે સાધ્વી હા, તેણે દિવસને વિષે કિવા રાત્રિએ, એકાકી કિવા સાધુ પરિષદ ( સભા )માં, સૂતાં કે જાગતાં કદી પણુ પૃથ્વી, ભીંત, શિલા, ઢેકું, સચેત રજવાળું શરીર કે સચેત રજવાળું વસ્ત્ર હાય તેને હાથથી, પગથી, કાષ્ટથી, કાછના ખંડથી, આંગળીથી, લેાખંડની સળીથી કે લાખ’ડની સળીના સમૂહથી ખાતરવું, ખાવું, હલાવવું (પરસ્પર અફળાવવું) કે છેદન ભેદન કરવું નહિ, તેમજ ખીન્ન પાસે કાતરાવવું, ખાદાવવું, હલાવવું કે છેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org