________________
ષડ્ જીનિકા
૩૫
છાને (દુ:ખ ન થાય તેવા) એકાંતમાં લઈ જાય, પણ તેને પીડાં
ઊપજાવે નહિ.
॥ ૧૨ ॥
નોંધ:--પ્રતિજ્ઞા એ એક સાધક જીવનને માટે અતિ આવશ્યક અને આદરણીય વસ્તુ છે. સાધક જીવનમાં ક્ષણે ક્ષણે જ્યાં જ્યાં ઢસ કહ્યુ મળની અપેક્ષા છે ત્યાં પ્રતિજ્ઞા તે બળને પુરુ પાડવામાં સહુચરી જેવું કાર્યો કરે છે.
પ્રતિજ્ઞા એ નિશ્ચળ જીવનના પ્રાણ અને વિકાસની જનની છે. મનના દુષ્ટ વેગને રોકવામાં તે એક અ`લા (આગળિયા) જેટલું જ કાર્ય કરે છે. તેથી જ પ્રતિજ્ઞાની દારી પર નટની જેમ લક્ષ્ય રાખો શ્રમણ સાધક પેાતાના પથ કાપે છે અને પ્રતિજ્ઞાના પાલન સારુ આશા, તૃષ્ણા, કામ, મેહ અને એવાં વિશ્વમાં વાગી રહેલાં વાન્તને નહિ ગણકારતાં જીવનના અંત સુધી અડગ અને એતાર રહે છે.
વિભાગ
સાધકની જિજ્ઞાસાથી માંડીને સાધકની સાસિદ્ધિના આખાએ વિકાસક્રમની પ્રત્યેક ભૂમિકાઓને આ પ્રમાણે ઉલ્લેખ છે:-~~~ [૧] અયત્નાથી (ઉપયાગ રહિત) ચાલનાર પ્રાણિભૂત (નાના પ્રકારના જીવા)ની હિંસા કરે છે અને તેથી તે જે પાપકમના બંધ કરે છે તે કર્મીનું કડવું પરિણામ તેને પેાતાનેજ ભોગવવું પડે છે.
નોંધ:—ઉપયાગના અ` ખૂબ વ્યાપક છે છતાં અહીં જો તેને અ નગૃતિ લેવાય તે તે વધુ ઠીક છે. જાગૃતિ કે સાવધાનતા વગર માણસ ચાલતા હેાય તે રસ્તે ચાલતા નાના પ્રકારના જીવેાની હિંસા થાય, ફાઇ ખાડા વગેરેમાં પડી જવાય કિંવા તેવી અનેક પેાતાને અને બીજાને આપત્તિને સભવ રહે. તેજ પ્રકારે દરેક ક્રિયામાં સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org