________________
ક્ષુલ્લકાચાર ચંદન વગેરેની ગંધોને ઉપયોગ કરવો, (૮) પુષ્પોનો ઉપયોગ કરે, (૯) પંખાથી પવન નાખે,
નોધ --આમંત્રણ આપે તેમાં પોતાનું નિમિત્ત હોવાને પાકે સંભવ છે માટે તે આહાર શાસ્ત્રીય દષ્ટિએ સાધુ માટે વર્ષ કહ્યો છે. [8] (૧૦) સંનિધિ (પિતાને કે પરને માટે ઘી, ગોળ કે કોઈપણ
પ્રકારના આહારનો રાત્રિએ સંગ્રહ કરી રાખવો તે ), (૧૧) ગૃહિપાત્ર (ગ્રહસ્થના પાત્રમાં આહારાદિ કરવો તે ). (૧૨) રાજપિંડ ( ધનિક લોકે પિતાને માટે બલિષ્ઠ ઔષધિ નાખી ખેરાક બનાવે છે તે ), (૧૩) કિમિચ્છક ( તમને શું જોઈએ એમ પૂછીને બનાવેલો આહાર લેવો તે અથવા દાનશાળાનો આહાર લેવો તે ), (૧૪) હાડ, માંસ, ત્વચા, રોમ ઈત્યાદિને સુખ થાય તેવું તૈલાદિકનું મર્દન કરાવવું તે, (૧૫) દંતપ્રધાન (દાતણ કરવું), (૧૬) સંપ્રશ્ન ( ગૃહસ્થના શરીર કે ગૃહ, સંબંધી કુશળક્ષેમ પૂછી તેવી વાર્તામાં રસ લે તે ), (૧૭) દેહપ્રલેચન (આરસો કે તેવા સાધનથી શરીરની શોભા નીરખવી,
નંધ:–અલિષ્ઠ આહાર કરવાથી શરીરમાં વિકાર થવા સંભવ છે. અને વિકાર વધવાથી સંયમમાં હાનિ પહોંચવાનો સંભવ રહે, માટે તે વર્યું છે. દાનશાળાનો આહાર લેવાથી અન્ય ચાચકની લાગણી દુભાવાને સંભવ છે. [૪] (૧૮) અષ્ટાપદ ( જુગાર ખેલ ), (૧૯) નાલિકા (શતરંજ
વગેરે બીજી રમત રમવી), (૨૦) છત્રનું ધારણ કરવું, (૨૧) ચિકિત્સા (જે દ્વારા હિંસા થાય તેવું વૈદું કરાવવું તે), (૨૨) પગમાં પગરખાં પહેરવાં, (૨૩) અગ્નિ સમારંભ કરે, નોંધ –નાલિકા એ એક જાતની પ્રાચીન રમત છે. પરંતુ તે શબ્દથી પાટ, ગંજીપે, શેતરંજ વગેરે સૌ રમતો સમજી લેવી, તે રમતો સાધુજન માટે વર્યું છે. કારણકે તેમાં અનેક દેષોનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org