________________
-
-
ષડ જવનિકા
૨૧ - તેવી ગ્યતા પછી તે કઈ પીઢ, મેધાવી, સમય અને સમભાવી ગુરુને શોધી લે છે અને શ્રમણભાવની આરાધના સારુ ગૃહસ્થસ્વાંગ તજી દીક્ષિત થઈ શ્રમણકુળમાં પ્રવેશે છે.
પ્રવેશતા પહેલાં ગુરુદેવ શિષ્યના માનસની સંપૂર્ણ ચિકિત્સા કરે છે અને સાધકની યોગ્યતા જોઈ ત્યાગમાગની જવાબદારીનું ભાન કરાવે છે તથા શ્રમણુધર્મનું બેધમય ભાવથી યથાર્થ રહસ્ય સમજાવી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચેનું સંપૂર્ણ પાલન અને છઠ્ઠા અણુવ્રતમાં રવિભાજનના ત્યાગની કડક પ્રતિજ્ઞા લેવડાવે છે. એ પ્રતિજ્ઞા યાવતૂછવન પાળવાની હોય છે. તે આત્માથી સાધક વિવેકપૂર્વક પ્રતિજ્ઞા
સ્વીકારી લે છે અને સ્વીકાર્યા પછી પિતાના સંયમમય જીવનને નિભાવવા છતાં પૃથ્વીથી માંડીને વનસ્પતિ સુધીના સ્થિર છે, ક્ષુદ્ર નાના મોટા જંતુઓ તથા અન્ય પ્રાણીઓની રક્ષા કેવી રીતે કરી શકે? તેને સંપૂર્ણ ખ્યાલ આ અધ્યયનમાં આપે છે –
ગુરદેવ બેલ્યા:સુધર્મ સ્વામીએ પોતાના સુશિષ્ય જબૂસ્વામીને કહ્યું હતું કે – હે આયુષ્મન જંબૂ ! મેં સાંભળ્યું છે કે જીવનિકા નામનું અધ્યયન છે તે કાશ્યપ ગોત્રીય શ્રમણ તપસ્વી ભગવાન મહાવીરે કહ્યું છે. ખરેખર તે પ્રભુએ આ લેકમાં તે જીવનિકાની પ્રરૂપણું કરી છે, સુંદર રીતે તેની પ્રસિદ્ધિ કરી છે અને સુંદર રીતે તેને સધ પણ કરાવ્યો છે.
શિષ્ય કહ્યું – શું તે અધ્યયનને શીખવામાં મારું કલ્યાણ છે? ગુરુએ કહ્યું –હા, તેથી ધર્મનો બંધ થાય છે.
શિષ્ય કહ્યું – હે ગુરુદેવ ! તે કયું ષ જીવનિકા નામનું અધ્યયન જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ફરમાવ્યું છે, જેની પ્રરૂપણું અને પ્રસિદ્ધિ કર્યાં છે ? અને જે અધ્યયનનું પઠન કરવાથી મારું કલ્યાણ અને ધર્મબોધ થવાનાં છે તે અધ્યયન કયું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org