________________
ષડ્ જીનિકા
૨૩
[8] એક અગ્નિના તછ્ખામાં પૃથક પૃથક્ અસંખ્યાત અગ્નિના જીવા હોય છે તેવા તેને જો ખીજાં (પાણી વગેરે) શસ્ત્ર પરિણમે (લાગે) નાડુ તા તે સચેત કહેવાય છે અને શસ્ત્ર પરિણમ્યા પછી તે અજીવ (જીવ રહિત) થવાથી અચેત કહેવાય છે.
[૪] વાયુકાયમાં પણ પૃથક્ પૃથક્ રહેલા અનેક જીવા હાય છે અને તેને ખીજું શસ્ત્ર પરિણમે (લાગે) નહિ ત્યાંસુધી સચેત કહેવાય છે. પણ અન્ય શસ્ત્ર વાગે ત્યારે તે અચેત જ થાય છે,
નોંધ:-વીંજણા ઇત્યાદિ વતી વીંજવાથી વાયુકાયના જીવે નાશ પામે છે તેથી તે વાયુનાં શસ્ત્રો ગણાય છે.
[૫] વનસ્પતિકાયમાં પણ જુદા જુદા શરીરમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત જીવે! પૃથક્ પૃથક્ રહેલા છે તેથી વનસ્પતિને જ્યાંસુધી અગ્નિ કે લવણુ ઇત્યાદિ શસ્ત્ર પરિણમે (સ્પર્શે) નહિ ત્યાંસુધી તે સચેત કહેવાય છે.
હવે તે વનસ્પતિના ભેદા કહે છેઃ—
(૧) જેનો ટાચ પર ખીજ છે તેવી અગ્રભીન્ન વનસ્પતિ (કોર’ટાદિ વૃક્ષ), (૨) જેના મૂળમાં બીજ છે તે મૂળબીજા વનસ્પતિ (ઉત્પલ કંદાદિ), (૩) જેના પત્ર (કાતળીઓ)માં ખીજ હોય છે તે પબીજા વનસ્પતિ (શેરડી વગેરે), (૪) જેના સ્કંધમાં ખીજ છે તે સ્કંધબીજા વનસ્પતિ (વડ, પીપળે! વગેરે), (૫) જેના બીજમાં બીજ રહે તે ખીજડા વનસ્પતિ (ચાવીસ પ્રકારનાં અનાજ), (૬) સ’મૂર્ણિમ (પેાતાની મેળે ઉગે તે) વનસ્પતિ (અંકુરાએ વગેરે), (૭) તૃણુ તરણાં તે ધ્રો વગેરે, (૮) લતા-ચ‘પા વગેરેવેલા. એવા એવા પ્રકારના જોવાળી વનસ્પતિમાં પૃથક્ પૃથક્ અનેક જીવો રહેલા છે અને તેને આ શસ્ત્ર લાગે નહિ ત્યાંસુધી તે સચેત કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org