________________
શ્રામણ્યપૂર્ણાંક
૧૧
યોગેશ્વરી રાજીમતી દેવીએ જે વચનરૂપ અંકુશથી રથનેમિને માર્ગ પર ઢાર્યા તે વચનાના સારાંશ નીચેની ગાથાઓમાં છે. [] અર્ગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પી ઝળહળતી અગ્નિમાં બળી મરવું પસંદ કરે છે. પરંતુ વસેલું વિષ કરીથી પીવાનું ઈચ્છતા નથી. [૭] અપયશના અભિલાષિન્ ! તને ધિક્કાર હે!! કે જે તું વાસનામય જીવન માટે વમેલા ભાગને ભાગવવા ઈચ્છે છે. એવા પતિત જીવન કરતાં તારુ મૃત્યુ વધારે ઉત્તમ છે. [૮] હું ભાજકવિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન મહારાજાની પુત્રી છું. અને તું અંધક વિષ્ણુના પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાને પુત્ર છે. રખે આપણે ગંધનકુળના સર્પ જેવા થઈએ ! એ સંયમીશ્વર ! નિશ્રળ થઈ સંયમમાં સ્થિર થા.
નેોંધ:—હરિભદ્રસૂરિના કથનના આધારે ડા. હન જેકામી પેાતાની નોંધમાં લખે છે કે ભેાગરાજ કિંવા ભાજરાજ એ ઉગ્રસેન મહારાજાનું અપરનામ છે. અંધવિષ્ણુ એ સમુદ્રવિજય મહારાજાનું અપરનામ છે. [૯] હે મુનિ ! જે જે સ્ત્રીઓને જોઇશ અને તે સ્ત્રીએતે જોયા
પછી જો આમ કામાગની વાંછના રાખ્યા કરીશ તા સમુદ્ર કિનારે હુડ નામનેા વૃક્ષ જેમ પવનથી ઉખડી જાય છે તેમ તારા આત્મા ઉચ્ચ ભૂમિકાથી પતિત થશે.
[૧૦] બ્રહ્મચારિણી અને સાધ્વીનાં આ આત્મસ્પર્શી અને સચોટ વચનેાને સાંભળી જેમ અંકુશ વડે (મદોન્મત્ત) હાર્થો વશ થાય તેમ ચમિ શીઘ્ર વશ થયા અને સ યમધમાં બરાબર સ્થિર થયા.
નોંધ:-ત્યાં હાથીરૂપ રથનેમિ, માવતરૂપ રાજીમતી અને અકુરારૂપ વચને। હતાં. રથનેમિને વિકાર ક્ષણવારમાં ઉપશાંત થયે અને પેાતાનું ભાન થવાથી તે પશ્ચાતાપપૂર્વક પેાતાના માર્ગમાં સ્થિર થયા. ચારિત્રને પ્રભાવ શું ન કરે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org