________________
तदनु श्री शय्यंभवोऽपि साधानमुक्त निजभार्याप्रसूतमन का ख्य पुत्रहिताय श्री दशवैकालिकं कृतवान् । क्रमेण च श्री यशोभद्रं स्वपदे સંસ્થાવ્ય શ્રી વીરાદનવચા (૧૮) વવું: વર્ગમઃ ||
“ શ્રી શય્યભવ સ્વામીએ ગૃહસ્થવાસમાં સગર્ભા મૂકેલ પત્નીથી ઉત્પન્ન થયેલ મનક નામના શિષ્યના કલ્યાણ માટે દરાવૈકાલિક સૂત્ર રચ્યું. અને કેટલાક વખત પછી યશેાભદ્ર સ્વામીને પેાતાના પદ પર સ્થાપી ભગવાન મહાવીર્ પછી વીર સંવત ૯૮ મે વર્ષે તેઓશ્રી કાળન ધર્મ પામ્યા
આ પરથી એમ પણ સિદ્ધ થાય છે કે આ સૂત્ર પેાતાના પુત્ર મનકને ઉદ્દેશીને જ તેમણે રચેલું.+ ભાષાષ્ટિએ પ્રાચીનતા
દશવૈકાલિકની લેખન પદ્ધતિમાં જે ભાષા વપરાઇ છે તે દ્રષ્ટિએ પણ આપણે કહી શકીએ કે તે પ્રાચીન સૂત્ર છે.
તેમાંનાં ધણા ક્રિયાપ્રયોગા અને શબ્દોને સમન્વય . આચારાંગ અને સૂયગડાંગ સાથે કરી શકાય તેમ છે. અહીં માત્ર વિરલ પ્રયાગા દ્રષ્ટાંતરૂપે જોઇએ.
પ્ર॰ દિવા સં. નૃત્વા તે અર્થમાં જ દશવૈકાલિક પ્રથમ ચૂલિકામાં ૪ વપરાયા છે. कहु
જીએ આચારાંગ સૂ નં. ૧૪૪.
અ. ૫ ઉ૦-૧
* જુએ કલ્પત્રની સુખાધિની વ્યાખ્યા. આગમોચ સમિતિ મુદ્રિત. પૃ ૧૬૧.
. + લેાકવાયકા ચાલે છે કે મનકનું મૃત્યુ થવાને છ જ માસ બાકી હતા ત્યારે તેવાજ ટુંક સમયમાં સરળતાથી સમજાય તે સારું અન્ય સૂત્ર ગ્રંથામાંથી દશવૈકાલિકની તે આચાર્ય રચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org