________________
રર પ્રમાણે – પહેલું અધ્યાપન उरग गिरि जलन सागर
नहतल तरुगण समो य जो होइ। भमर मिय धरणि जल रूह
रविपवण समो अ सो समणो ॥ એ અનુયોગદ્વાર સૂત્રની બાર ઉપમાઓ પૈકીની ભ્રમરની ઉપમાનું વિસ્તૃત સ્વરૂપ છે. બીજું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર બાવીસમા અધ્યયનની સાથે મળતું આવે છે. અને તેની કેટલીક ગાથાઓ પણ સમાને છે. ત્રીજુ અધ્યયન * નિશથ આદિ સૂત્રમાંથી લીધું હોય તેમ જણાય છે. ચાથું અધ્યયન
આચારાંગના ચોવીસમા અધ્યયનને મળતું છે. પાંચમું અધ્યયન - આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પિંકષણ નામના પ્રથમ અધ્યયનને પ્રાયઃ અનુવાદ છે. પણ અહીં ઘણી સુંદર રીતે લખવામાં આવ્યું છે. છ અધ્યયન
સમવાયાંગ સૂત્રના અઢાર સમવાયની અઢાર શિક્ષાનું વિવેચન છે. સાતમું અધ્યયન
- આચારાંગસૂત્રના બીજા પ્રતરકંધના ૧૩ મા ભાષા નામના અધ્યયનનું વિસ્તૃત રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org