SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ રર પ્રમાણે – પહેલું અધ્યાપન उरग गिरि जलन सागर नहतल तरुगण समो य जो होइ। भमर मिय धरणि जल रूह रविपवण समो अ सो समणो ॥ એ અનુયોગદ્વાર સૂત્રની બાર ઉપમાઓ પૈકીની ભ્રમરની ઉપમાનું વિસ્તૃત સ્વરૂપ છે. બીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર બાવીસમા અધ્યયનની સાથે મળતું આવે છે. અને તેની કેટલીક ગાથાઓ પણ સમાને છે. ત્રીજુ અધ્યયન * નિશથ આદિ સૂત્રમાંથી લીધું હોય તેમ જણાય છે. ચાથું અધ્યયન આચારાંગના ચોવીસમા અધ્યયનને મળતું છે. પાંચમું અધ્યયન - આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પિંકષણ નામના પ્રથમ અધ્યયનને પ્રાયઃ અનુવાદ છે. પણ અહીં ઘણી સુંદર રીતે લખવામાં આવ્યું છે. છ અધ્યયન સમવાયાંગ સૂત્રના અઢાર સમવાયની અઢાર શિક્ષાનું વિવેચન છે. સાતમું અધ્યયન - આચારાંગસૂત્રના બીજા પ્રતરકંધના ૧૩ મા ભાષા નામના અધ્યયનનું વિસ્તૃત રૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy