Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
निरयावलिका सूत्र ___'करणे' ति-करणसप्ततिः, चरणसप्ततिः, तत्मधानः, 'निग्रहप्रधान' इति इन्द्रियनोइन्द्रियनिरोधकरणेन, खात्मनोऽपूर्ववीर्यपरिस्फोटनं, तत्प्रधाना, 'घोरब्रह्मे'-त्यादि-ब्रह्म-कामपरिषेवणत्यागस्तत्र चरणं ब्रह्मचर्य, घोरं च तद् ब्रह्मचर्य घोरब्रह्मचर्यम् अल्पसत्त्वेन दुरनुष्ठेयं, तत्र वस्तुं शीलमस्येति घोरब्रह्मचर्यवासी । 'उच्छूढशरीर' इति-उच्छूढमुज्झितमिव संस्कारपरित्यागाच्छरीरं येन स उच्छूढशरीरः, सर्वथा शरीरसंस्कारवर्जितः । 'चतुर्दशपूर्वी-चतुर्दशपूर्वधारी; चतुर्ज्ञानोपगतः केवलवर्जितमत्यादिचतुर्ज्ञानवान् । केशी श्रमणस्तुमतिश्रुताऽवधिज्ञानत्रयवान् , उक्तश्च - उत्तराध्ययनसूत्रे त्रयोविंशाध्ययने-- "ओहिनाणे सुए बुद्धे" इति एतादृशकेशिश्रमणगणधरसदृशः पञ्चमगणधरः
अर्थात्-परोपकारमें आनन्द मानना, निःस्पृहता रखना, विनय, सत्य, प्रशान्त भाव, विद्या विनोद, मध्यस्थ भाव और दीनताका त्याग, ये गुण महापुरुषोंमें होते हैं ।
तथा करण चरणके धारी थे, इन्द्रिय नोइन्द्रिय (मन) के दमन करने से आत्माका अपूर्व वीर्य स्फोरन करनेके कारण निग्रहप्रधान' थे। अल्पसत्त्ववालो से दुश्चरणीय ब्रह्मचर्यके धारक होनेसे 'घोरब्रह्मचारी' थे । शृङ्गारके लिए सर्वथा शरीरसंस्काररहित होनेके कारण 'उच्छूढशरीर' (शरीरममत्वरहित) थे । केशी श्रमण मति, श्रुत, और अवधि, तीन ज्ञानके ही धारी थे । जैसे उत्तराध्ययन सूत्रमें कहा है-“ओहिनाणे सुए बुद्धे” इति । इस प्रकार केशी श्रमण गणधर के समान गुणके धारण करनेवाले चार ज्ञान और चौदह पूर्वके धारी पँचम गणधर
અથાત – પરોપકારમાં આનંદ માન, નિસ્પૃહતા રાખવી, વિનય સત્ય. પ્રશાંત મા. વિદ્યા વિનેદ, મધ્યસ્થભાવ અને દીનતાને ત્યાગ એ ગુણ મહાપુરૂષોમાં હોય છે.
તથા તે કરણ ચરણના ધારણ કરવાવાળા હતા, ઈન્દ્રિયેને તથા નોઈન્દ્રિય (મન) ને દમન કરવાથી આત્માના અપૂર્વ વીર્ય પ્રગટ કરવાના કારણે નિગ્રહપ્રધાન હતા અલ્પસત્ત્વવાળાથી મુશ્કેલી એ પળાય એવાં બ્રહ્મચર્યને ધારણ કરવાથી “ઘરબ્રહ્મચારી હતા શૃંગાર માટે શરીરને સર્વથા સંસ્કારરહિત રાખતા હેવાથી ઉછૂટશરીર (શરીરમમત્વ રહિત) હતા. કેશી શ્રમણ, મતિ શ્રત તથા અવધિ એ ત્રણ જ્ઞાનના જ ધારી હતા જેમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે –
“ओहिनाणे सुए बुद्धे " इात, मे प्रमाणे २ अभए गएधरनी समान ગુણને ધારણ કરવાવાળા ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના ધારી પાંચમા ગણધર
શ્રી નિરયાવલિકા સૂત્ર