Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १,अ० १, विजयस्य भगवदर्शनार्थ गमनम् ७३
॥ मूलम् ॥ तए णं से जाइअंधे पुरिसे तं महाजणसई जाव सुणेत्ता तं पुरिसं एवं वयासी-किन्नं देवाणुप्पिया! अज्ज मियागामे णयरे इंदमहेइ वा० जाव निग्गच्छंति ? । तए णं से पुरिसे तं जाइअंधं पुरिसं एवं वयासी-नो खलु देवाणुप्पिया ! इंदमहेइ वा जाव णिग्गच्छंति, एवं खलु देवाणुप्पिया ! समणे चंदनपादप नामके बगीचे में पधारे। समाचार पाते ही जनसमूह एकत्रित होकर, उनकी वंदना तथा उनसे धर्मदेशना सुनने के निमित्त उस बगीचे में जा पहुँचा। विजय राजा भी भगवान के आगमनवृत्तान्त को सुनकर अत्यंत हर्षित हो पूरे ठाटबाट के साथ अपनी समस्त सेना को साथ लेकर प्रभु की वंदना के लिये राजमहल से हाथी पर सवार होकर निकले। चलते२ जब प्रभु की बाह्य विभूति कुछ दूरसे उन्हें दृष्टि-गोचर होने लगी तब वे हाथी को खडा कर उससे उतर पडे, और राजचिह्नों का परित्याग कर, पांच अभिगमों से युक्त हो, प्रभु के निकट पहुँचे। पहुँचते ही उन्होंने भगवान की तीन बार हाथ जोडकर वंदना की, नमस्कार किया, फिर मानसिक, वाचिक एवं कायिक यह त्रिविध पर्युसनासेवा करने लगे ॥ सू० ६॥ મૃગાગ્રામનગરના બાહ્યપ્રદેશમાં આવેલ ચંદનપાદપ નામના બગીચામાં પધાર્યા. સમાચાર મળતાંજ જનસમૂહ એકત્રિત થઈને તેમને વંદના કરવા તથા તેમની પાસેથી ધર્મઉપદેશ સાંભળવા નિમિત્ત બગીચામાં જઈ પહોંચ્યા. વિજય રાજા પણ ભગવાનનું આગમન સાંભળીને અત્યંત હર્ષ પામી પૂરા ઠાઠ-માઠથી પિતાની તમામ સેનાને સાથે લઈને પ્રભુની વદના કરવા માટે રાજમહેલમાંથી હાથીપર સ્વાર થઈને નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે પ્રભુની બાહ્ય વિભૂતિ થોડા દૂરથી નજરે પડી ત્યારે તરતજ હાથીને ઉભે રાખી નીચે ઉતરીને રાજાના તમામ ચિહ્નોને છોડી, પાંચ અભિગમથી યુક્ત થઇને પ્રભુની નજીક પહોંચ્યા, પહોંચતાજ તેણે પ્રભુને ત્રણવાર હાથ જોડીને વંદના-નમસ્કાર કર્યા, અને માનસિક, વાચિક અને કાયિક એ ત્રણ પ્રકારથી पर्युपासना-सेवा ७२१। लाया (२० ६)
શ્રી વિપાક સૂત્ર