Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१६
विपाकते
॥ मूलम् ॥
तणं से भगवओ गोयमस्स तं पुरिसं पासित्ता इमे एयारूवे अज्झथिए, चिंतिए कप्पिए, पत्थिए, मनोगए संकप्पे समुप्पजित्था अहो णं इमे पुरिसे जाव णरयपडिरूवियं वेयणं वेesचिकट्टु वाणियग्गामे णयरे उच्चनीयमज्झिमकुलेसु जाव अडमाणे अहापजन्तं समुदाणं गिues, गिण्हित्ता वाणियग्गामस्स मज्झं-मज्झेणं जाव पडिदंसेइ, पडिदंसित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी एवं खलु
जो बंधा हुआ है, कान और नासिका जिसकी काटी जा चुकी है, गले में लाल कनेर के पुष्पों की माला जिसे पहिनायी गई है, जिसकी दशा बहुत बुरी की जा रही है, प्राणदंड के योग्य जो घोषित किया जा चुका है, जिसका मांस कौवा और कुत्तों के खाने योग्य हो रहा है। ऐसी दयनीय दशासे परिपूर्ण इस पुरुष को देखकर इन्हें बडा ही अफसोस हुआ। इसके विषय में यह घोषणा भी जो उस समय प्रत्येक चोराहे पर की जा रही थी उन्होने सुनी । घोषणा मैं यह कहा जा रहा था कि इस पुरुष की इस दशा का कारण न यहां का राजा है, और न राजा का पुत्र है; ही अपने किये हुए कर्मों का फल भोग रहा है ||
किन्तु यह स्वयं
सू० ४ ॥
એવા પુરુષ છે કે જે ખાંધેલા છે, જેના નાક અને કાન કાપી નાખેલાં છે, ગળામાં લાલ કરેણના પુષ્પાની માળા જેને પહેરવી છે. જેની દશા બહુજ બુરી કરાય છે પ્ર દંડ ચેાગ્ય હાવાની જાહેરાત થઇ ચૂકી છે જેનું માંસ કાગડા અને કુતરાને ખાવા ચાગ્ય થઇ રહ્યું છે. આવી યાજયક દશાથી પરિપૂર્ણ આ પુરુષને જોઇને તેમને ભારે અસેસ થયે. આ માણસની ખામતમાં જે જાહેરાત તે સમયે દરેક સ્થળે ચૌટામાં થઈ રહી હતી તે પણ સાંભળી, જાહેરાતમાં કહેવામાં આવતુ હતુ કે-આ પુરુષની આવી દશા થવાનું કારણુ અહીંના રાજા નથી, તેમજ રાજાના પુત્ર પણ નથી; પરન્તુ આ પાતે જ કરેલા કર્મોનું ફળ ભેગવી રહેલ છે. (સૂ૦૪)
શ્રી વિપાક સૂત્ર