Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
---
--
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ३, अभमसेनवर्णनम्
३०५ ॥ मूलम् ॥ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जेणेव पुरिमतालगाम णयरे जेणेव अमोहदंसी उज्जाणे, तेणेव, नगर के आस पास के जितने भी जनपद थे वे सब आतङ्कित बन चुके थे । इसने कितनेक गांवों को भस्मसात् कर दिया था-वहां के अनेक निवासियों को मौत के घाट उतारा था। अनेक नगरों को ऊजड कर दिया था । जगह२ की गायों का हरण कर वहां की जनता को त्रसित कर रक्खा था । बंदियों को कारागार से भगाकर इसने अपनी वीरता का परिचय दिया था। अनेक रास्तागीरों को मार पीट कर बलात्कार से उनका धन छीन लेता था । कई मकानों में सेन्ध लगाकर इसने चोरियां की थीं । जनता इससे हरतरह दुःखी थी और कण२ के लिये तरसा करती थी। कई लोग तो इसके भय के मारे अपने२ स्थानों को छोड कर दूसरी जगह रहने लगे थे । राजा भी इससे तंग आ गया था। इस विजय चोरसेनापति की भार्या का नाम स्कन्धश्री था। विजय चोरसेनापति का स्कन्धश्री भार्या की कुक्षि से उत्पन्न हुआ एक पुत्र था, जिसका नाम अभग्नसेन था । यह भी अपनी माता जैसा ही सुंदर था ॥सू० ३॥ રહેતું હતું, તેના ભયથી પુરિમતાલનગરની આસપાસ જેટલાં નગરો હતાં તેની પ્રજા હમેશાં ભયભીત બની રહેતી હતી તેણે કેટલાક ગામને મૂળથી બાળી નાંખ્યા હતા, ત્યાંના નિવાસીઓને મેતના પંજામાં મુક્યાં હતાં, અનેક નગરોને સાવ ઉજજડ કરી નાખ્યાં હતાં. દરેક ઠેકાણેથી ગાનું હરણ કરી ત્યાંની જનતાને ત્રાસ પમાડી દીધી હતી. જેલમાં પડેલા ચેર લેકેને જેલમાંથી ભગાડીને પિતાની શૂરવીરતા બતાવી હતી, રસ્તે ચાલતા અનેક માણસને મારી-ફૂટી બળાત્કારથી તેઓનાં સેના, ચાંદી આદિ ધન માલ લૂંટી લેતે હતે. કેટલાક મકાનમાં કાણું પાડી તેણે ચેરીઓ કરી હતી, જનતા દરેક રીતે તેનાથી દુઃખી હતી અને કણ-કણ માટે તરસ્યા કરતી હતી. કેટલાક માણસે તેના ભયથી પિતાનાં સ્થાન મુકીને બીજા સ્થળે રહેવા ગયા હતા, રાજા પણ તેનાથી તંગ-સખ્ત મુંઝવણવાળા થઈ ગયે હતું. રાજાને પ્રજા પાસેથી આવતે કરે તે પણ પિતે લઈ લેતે હતે, આ વિજય ચોરસેનાપતિની સ્ત્રીનું નામ સ્કંધશ્રી હતું. વિજય ચેરસેનાપતિની સ્કંધશ્રી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થયેલે એક પુત્ર હતું. તેનું નામ અભગ્નસેન હતું, તે પોતાની માતા જેજ સુંદર હતે. (સૂ. ૩)
શ્રી વિપાક સૂત્ર