Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ६, नन्दिषेणवर्णनम् ४९९ बहुतसी ऐसी मिट्टी की बडी२ नांदे भी थीं जिनमें कितनीक नांदें घोडों के मूत्र से खूब भरी रहती थीं तो कितनीक हाथियों के मूत्र से, कितनीक ऊँटों के मूत्र से तो कितनीक बेलों के मूत्र से, कितनीक मेढों के मूत्र से तो कितनीक भैंसों के मूत्र से भरी रहती थीं । फिर उस चारकपाल दुर्योधन के घर में अनेक हथकडियों के, पैरों के बांधने के, तथा अनेक खोडों के बेडियों के शृंखलाओं के भी पुंज के पुंज पडे रहते थे। फिर इसके यहां अनेक वंशवताओंवांसकी खापटियों के, इमली की कामठियों के, चिकने चमडे के कोडों के, कशाओं-चाबुकों के, और वृक्ष की छाल से बने हुए रस्सों के ढेर के ढेर पडे रहते थे। फिर इसके यहां अनेक घडे हुए पाषाण की शीलाओं के, बडे बडे डंडो के, मुद्गरों के, नौकाओं के रोकने के लंगरों के समूह के समूह रहते थे। फिर इसके यहां वरत्राओंकपास के सूत से बटे हुए रस्सों के अथवा चमडे के बने हुए रस्सों के, बल्कल की रस्सियों के और बालों की बटी हुई रस्सियों के बहुतसे ढेर रहते थे। फिर इसके यहां अनेक तलवारों के, करोंतों के, खुरपों के अथवा उस्तरों के कदम्बचीरपत्रों-अतितीक्ष्ण अग्रभागबाले कणेरतुणविशेषो के पुंज के पुंज रहते थे। फिर इसके यहां बहुत से लोहे के तीक्ष्ण कीलों के, बांस की सलाइयों के, માટીની પણ મોટી મોટી કઠીઓ તેની પાસે હતી જે ઘેડાનાં મૂત્રથી ખૂબ ભરેલી રહેતી હતી. કેટલીક હાથીઓનાં મૂવથી, કેટલીક ઉંટેનાં મૂત્રથી, કેટલીક બળદેશનાં મૂત્રથી, કેટલીક ઘેટાંઓનાં અને કેટલીક પાડાઓના મૂત્રથી ભરી રહેતી હતી. તે સિવાય તે જેલર દુર્યોધનના ઘરમાં અનેક હાથકડીઓ તથા પગને બાંધવાનાં બબ્ધને તથા અનેક ખેડા-શૃંખલાઓના પણ ઢગલા રહેતા હતા, તેમજ તેને ત્યાં વંશલતા-વાંસની ખાપટીઓના, આમલીની કામઠીઓના, ચિકણા ચામડાના કેયડાઓના, ચાબુકેના અને વૃક્ષની છાલમાંથી બનાવેલા દેરડાઓના ઢગલા રહેતા હતા. તેમજ તેને ત્યાં અનેક ઘડેલી પાષાણુની શિલાઓ, મોટા-મોટા ડંડા, મુળર અને નૌકા-વહાણને રોકવાના લંગરના સમૂહે સમૂહ રહેતા હતા તેમજ તેને ઘેર સુતરનાં ગુ થેલા મેટાં દરડાઓ અથવા ચામડાના ગુંથેલાં દેરડાંઓ, વલ્કલની દેરડીઓ. અને વાળની ગુંથેલી દેરડીએ ઘણી જ રહેતી, અને તેને ઘેર અનેક તલવારે, કરવતે, ખરપીઆઓ, અસ્તરાઓ, કદમ્બચીરપત્ર–અતિતીક્ષણ અગ્રભાગવાળા કણેરતૃણ વિશેષના ઢગલા રહેતા હતા. તે સિવાય તેને ત્યાં લેઢાના તીક્ષણ કીલે, વાંસની સળીઓ, વીછીના
શ્રી વિપાક સૂત્ર