Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९८
विपाकश्रुते
का, नखों को काटने वाली नहरणियों का एवं दर्भके अग्रभाग की तरह तीक्ष्ण हथियारों का ढेर का ढेर जमा हुआ रहता था।
भावार्थ-हे गौतम ! इसका चरित्र इस प्रकार है-इस मध्य जंबूद्वीप के भरतक्षेत्र में सिंहपुर नामका एक नगर था। जो जन धन आदि ऋद्धि से संपन्न था , वहां के राजा का नाम सिंहस्थ था । इसके यहां दुर्योधन नाम का एक चारकपाल (जेलर) था जो कारागार का अध्यक्ष था । यह महा अधार्मिक, अधर्मानुग, अधर्मसेवी, अधर्म से ही अपनी आजीविका चलाने वाला दुराचारी व्रतनियमरहित और दूसरों को दुःख पहुंचाने में ही आनन्द मनाने वाला था ! इस दुर्योधन चारकपालक के घर में चोरों को दण्ड देने के लिये इस प्रकार के उपहरण रहते थे । इस के पास लोहे की बडी२ गहरी कुडियां रहती थीं। उनमें कितनीक कुंडियाँ पिघले हुए गर्म२ तांबे से भरी हुई थीं । कितनीक पिघले हुए गर्म२ जसद से, कितनीक पिघले हुए गर्म२ सीसे से, कितनीक बहुत उकल जाने से कलकल शब्द करते हुए चने के पानी से और कितनीक कुंडियां गरम गरम खार तेल से भरी हुई थीं। कितनीक कुंडियों तो हर समय पानी से भरी हुई अग्नि के ऊपर उबलती ही रहती थीं। फिर इसके यहाँ પ્રમાણે તેને ત્યાં ગુપ્તિ આદિ હથિઅરે, છરીઓ, કુઠાર, નખ કાપવાની નરણીઓ અને દર્ભની અણી જેવાં તીક્ષ્ણ હથિઆરાના ઢગલાના ઢગલા જમા રહેતા હતા.
ભાવાર્થ–હે ગૌતમ! તેનું ચરિત્ર આ પ્રમાણે છે. આ મધ્ય જબૂદ્વીપની અંદર ભરતક્ષેત્રમાં સિંહપુર નામનું એક નગર હતું. તે માણસેથી અને ધન ધાન્ય આદિ કથિી ભરપૂર હતું, ત્યાંના રાજાનું નામ સિંહરથ હતું, તેને ત્યાં દુર્યોધન નામને એક ચારકપાલ (જેલર) હતા. તે કેદખાનાને અધ્યક્ષ હતું. અને મહા અધમ, અધર્મ ઉપર પ્રીતિવાળે, અધર્મસેવી, અધર્મથી જ પિતાની આજીવિકા ચલાવનારે, દુરાચારી, વ્રત-નિયમ રહિત અને બીજાને દુ:ખ પહોંચાડનાર અને તેમાં આનન્દ માનનાર હિતે, આ દુર્યોધન જેલરના ઘરમાં ચેર લેકેને દંડ દેવા માટે આ પ્રકારનાં સાધને રહેતાં હતાં. તેની પાસે લોઢાની મેટી ગહરી કુંડીઓ રહેતી, તેમાં કેટલીક કુંડીઓ પીગળવેલા તાંબાના રસથી ભરેલી હતી, કેટલીક ગરમ જસતથી. કેટલીક ગરમ સીસાના રસથી, કેટલીક ચુનાના ઉકળેલા પાણીથી અને કેટલીક કુંડીઓ એકદમ ગરમ ખારવાળા તેલથી ભરેલી રહેતી હતી. પાણીથી ભરેલી અગ્નિ પર ચઢેલી કેટલીક કંડીઓ નિરંતર ઉકળતી જ રહેતી હતી. તે સિવાય
શ્રી વિપાક સૂત્ર