Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ६, नन्दिषेणवर्णनम्
५०९ हत्या करने वाले, विश्वासघाती, जुआरी एवं जो भी धूर्त-ठग थे उन सब को राजपुरुषों द्वारा पकडवा कर उनको चित्ता लेटा देता और उनका मुख एक लोहे के डंडे से फडवाकर किन्हीं को ताता गरम पिघला हुआ तांबा पिलाता, किन्हीं को पिघला हुआ गरमगरम जसद पिलाता, किन्हीं को पिघला हुआ सीसा पिलाता, किन्हीं को चूने से मिश्रित तप्त तैल पिलाता एवं किन्हीं को नमक मिला हुआ तैल पिलाता और उन्हीं तप्त ताम्रादिकों को उनके शरीर पर मनमाना छिडकवाता था। फिर वह चित्ता लिटाये हुए किन्हीं-किन्हीं को घोडे का मूत पिलाता, किन्हीं२ को हाथी का मूत पिलाता, किन्हीं२ को ऊंट का तो किन्हीं२ को बैल का, किन्हीं२ कों मेंढे का तो किन्हों२ को पाडे का मूत पिलाता था । फिर उनमें से कितनों को नीचा मुंह कराकर बलात्कार (जबर्दस्ती) से वमन कराता और वमन को उन्हें खिलाता, फिर वमन कराता और पुनः उसे खिलाता इस प्रकार उन्हें प्राणान्तक कष्ट पहुचाता था। फिर किन्हीं२ को वह हथकड़ियों से जकडा कर बंधवा देता । किन्ही२ को पाँवों में बन्धन डलवा कर बंधवा देता। किन्हीं२ को खोडों से बंधवा देता । किन्हीं२ को निगडों-वेडियों से कसवा देता । किन्नीर के शरीर को वह
બાળકોની હત્યા કરનારા હતા. વિશ્વાસઘાતી, જુગારી અને જે ધૂર્તા–ઠગ હતા, તે તમામને રાજ પુરુ-રાજાના નોકરે દ્વારા પકડાવી લીધા પછી તેને ચિત્તા પાડતા, અને તેના મુખને એક લેઢાના ડંડાથી પહેલું કરાવીને કેટલાકને તપાવેલા ગરમ પીગળાવેલા તાંબાને રસ પીવડાવતા હતા, કેટલાકને એવા જ પ્રકારને જસદને રસ, કેટલાકને સીસાને રસ, પીવડાવતા હતા, કેટલાકને ચુનામિશ્રિત તપાવેલું તેલ પીવડાવતા હતા, કેટલાકને મીઠું મેળવેલું તેલ પાતા હતા, અને તપાવેલા તાંબા આદિકથી તેના શરીર પર ઈચ્છા પ્રમાણે ડામ દેતા હતા, પછી તેને ચિત્તા પાડીને કેટલાકને ઘડાનું મૂત્ર પાતા, કેટલાકને હાથીનું મૂત્ર, કેટલાકને ઉંટનું મૂત્ર કેટલાકને બળદનું મૂત્ર, કેટલાકને ઘેટાનું મૂત્ર, કેટલાકને પાડાનું મુત્ર પાતા હતા, તે પછી તેમાંના કેટલાકને મુખ નીચું કરાવીને બલાત્કાર (જબરદસ્તી) થી વમન ઉલ્ટી કરાવતા હતા, અને તે ઉટી પાછી તેને જ ખવડાવતા, ફરી ઉલટી કરાવતા, અને તેને જ ખવડાવતા આ પ્રમાણે તેને પ્રાકૃતિક કષ્ટ પહોંચાડતા હતા, પછી કેટલાકને હાથકડીઓથી બાંધીને જકડી લેતા, કેટલાકના પગમાં બધૂન નાખતા એને બાંધી દેતા, કેટલાકને ખીલા સાથે બાંધતા કેટલાકને બેડીઓથી તંગ કરી દેતા, કેટલાકનાં શરી
શ્રી વિપાક સૂત્ર