Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
वि. टीका, श्रु. १, अ० ७, उदुम्बरदत्तवर्णनम्
भावार्थ-यह वैद्य अपनी विद्या में विशेष निपुण था, इसलिये राजा के अन्तःपुर की समस्त रानियों का एवं नगर के समस्त लोगोंकी चिकित्सा किया करता था। राजेश्वर आदि से लेकर सार्थवाहों तक के घरों में इस का प्रवेश था । अपनी चिकित्सा का यह एक नमूना था । राजा के महल से लेकर रंक की झोपडी तक यह प्रसिद्धि पा चुका था, अतः हर एक व्यक्ति का यह पूर्ण विश्वासपात्र बन गया था । क्या दुबेल, क्या ग्लान, क्या व्याधित, क्या रोगी आदि समस्त जन इसके पास अपनी२ बीमारी की चिकित्सा कराने आते रहते ! चिकित्सा करते२ यह सब के लिये उनके रोगों का शमन के निमित्त मत्स्य आदि जीवों के मांस खाने का उपदेश दिया करता । किन्हीं२ को मत्स्य के मांस खाने का, किन्हीं२ को कच्छप के मांस खाने का और किन्हीं२ को ग्राह आदि प्राणियों के मांस खाने का प्रतिदिन उपदेश देता । स्वयं भी मांस खाने में यह बहुत गृद्ध था। मांस को भूजकर तल कर एवं संक कर यह अनेक प्रकार की सुरा के साथ खाया करता था । इस प्रकार के व्यवसाय में ही इस वैद्यने अपनी ३२०० बत्तीस सौ वर्ष की आयु समाप्त कर दी। अन्त में जब यह अनेक पापों के पोटले को माथे पर लाद कर मरा तब यह छठी पृथवी के २२ सागर की स्थिति वाले नरक में उत्पन्न हुआ ॥सू० ॥
ભાવાર્થ–તે વૈદ્ય પિતાની વિદ્યામાં વિશેષ કુશળ હતા, તેથી રાજાનાં અંતપુરની તમામ રાણીઓની અને નગરના તમામ લોકોની ચિકિત્સા કર્યા કરતે હતે. રાજેશ્રવર આદિથી લઈને સાર્થવાહ સુધીના ઘરમાં તેનો પ્રવેશ હતો, પિતાની ચિકિ. ત્યારે તે એક નમુનો હતે. રાજાના મહેલથી આરંભીને રંકની ઝુંપડી સુધી તે પ્રસિદ્ધ થયે હતે; તેથી કરી તમામ માણસોને તે વિશ્વાસપાત્ર બની ગયું હતું, દુર્બલ, ગ્લાન રેગી અને પીડિતજને સૌ તે વૈદ્યની પાસે પિતાના રંગની ચિકિત્સા કરાવવા આવતા હતા, ચિકિત્સા કરતાં કરતાં તે તમામ રોગીઓને રોગ નિવારણ માટે માછલાં આદિ જીનાં માંસ ખાવાને ઉપદેશ આપતો હતો કેટલાકને મસ્ય આદિના માંસ ખાવાને, કેઈને કાચબાનું માંસ ખાવાને કઈને ગ્રાહ-મુંડનું માંસ ખાવાને પ્રતિદિન ઉપદેશ આપતું હતું, પોતે માંસ ખાવાને બહુજ ગૃદ્ધઆસકત હતે, માંસને સેકીને, તળીને અનેક પ્રકારની મદિરાની સાથે તે ખાધા કરતું હતું, २॥ प्रा२ना व्यवसायमा ते वैध पातानी (3२००) त्रीससे पनी आयुष्य परी કરી, અંતમાં જ્યારે તે અનેક પાપના ગાંસડા માથા પર બાંધીને-લાદીને મરણ પામે ત્યારે તે છઠ્ઠી પૃથિવીના બાવીસ (૨૨) સાગરની સ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થયે. (સૂ. ૫)
શ્રી વિપાક સૂત્ર