Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते पितानि-प्रज्वालितानि सन्ति 'रोयमाणाइं३' रुदन्ति रोदनं कुर्वन्ति 'कंदमाणाई' क्रन्दन्ति, उच्चैः स्वरेण रुदन्ति 'विलवमाणाई' विलपन्ति-शिरःस्फोटनपूर्वकं विलापं कुर्वन्ति, 'अत्ताणाई' अत्राणानि-रक्षारहितानि 'असरणाई' अशरणानि= शरणरहितानि 'कालधम्मुगा संजुत्ताई' कालधर्मेण संयुक्तानि-तासामेकोनपञ्चशतदेवीनामेकोनपञ्चशतमातरो मृता इत्यर्थः ॥ मू० ८ ॥ आलीवियाई समाणाई रोयमाणाइं३ अत्ताणाई असरणाइं कालधम्मुणा संजुत्ताई) इससे एककम पांचसौ उन सब देवियों की वे ४९९ वे माताएँ सिंहसेन राजा के द्वारा जलाई गई हुई रुदन करते२ आक्रंदन करते२
और विलाप करते२ रक्षा के साधनों के अभाव में निःशरण होकर कालधर्म से संयुक्त हो गयीं।
भावार्थ-उन सबके उस कूटाकार शाला में ठहर जाने पर राजाने अपने नौकर-चाकरों को बुला कर कहा कि-हे देवानुप्रिय ! तुम लोग यहां से जाओ और चारों प्रकार के आहार को वहां ले जाओ
और साथ में अनेक प्रकार के पुष्प, वस्त्र, गंध, माला, और अलंकारों को भी ले जाओ। राजा की आज्ञा पाकर वे कौटुम्बिक पुरुष राजा की आज्ञा के अनुसार चारों प्रकार के तैयार किये हुए आहार को एवं पुष्प वस्त्र गंध माला आदि सामग्रीयां को उस कूटाकार शाला में उपस्थित कर दी। अनन्तर उन चार सौ नवाणु देवियों की ४९९ माताओं ने उस आये हुए चार प्रकार के आहार की खूब रोयमाणाइं३ अत्ताणाई असरणाई कालधम्मुणा संजुत्ताई' तथा यारसा नवा પિતાની પત્નીઓની ચારસો નવાણું માતાઓને સિંહસેન રાજાએ સળગાવી દીધી ત્યારે તે સૌ રૂદન–આકંદન કરતી અને વિલાપ કરતી કરતી પિતાનાં રક્ષણનાં સાધનેને અભાવ જોઈ નિ:શરણ બનીને તમામ મરણ પામી ગઈ,
ભાવાર્થ– તે તમામ એ ફટાકાર શાળામાં ગઈ અને સ્થિર થઇ ત્યારે રાજાએ પિતાના નેકર-ચાકરને બોલાવીને કહ્યું કે હે દેવનુપ્રિય ! તમે સૌ અહીંથી જાઓ અને ચાર પ્રકારના આહારના પદાર્થો ત્યાં શાળામાં લઈ જાઓ તેમજ સાથે સાથે અનેક પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા અને અલંકારોને પણ લઈ જાઓ. રાજાની આ પ્રમાણે આજ્ઞા મેળવીને તે સૌ નોકર-ચાકર વગે રાજાની આજ્ઞા પ્રમાણે ચાર પ્રકારના તૈયાર કરાવેલા આહારનાં પદાર્થો તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ માલા આદિ સામગ્રીને લઈ કૂટકાર શાળામાં આવ્યા. પછી તે ચારસે નવાણું સ્ત્રીઓની માતઓએ તે ચાર પ્રકારના આહારના પદાર્થો ખાધા-પીધા, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા
શ્રી વિપાક સૂત્ર