Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 781
________________ विपाकश्रुते देवतया उत्पत्स्यते । ततश्च्युत्वा 'माणुस्सं' मनुष्यभवं तत्र प्रव्रज्यां च लप्स्यते । ततः कालं कृत्वा 'आरणए' आरणके आरणकाख्ये एकादशे देवलोके उत्कृष्टएकविंशतिसागरोपमस्थितिकेषु देवेषु देवतया । उत्पत्स्यते ततश्च्युत्वा 'माणुस्सं' मानुषं मनुष्यजन्म प्रव्रज्यां च प्राप्स्यति । तत्र-आलोचितप्रतिक्रान्तः समाधिप्राप्तः कालमासे कालं कृत्वा 'सबसिद्धे' सर्वार्थसिद्धे' सर्वार्थसिद्धविमाने देवतयोत्पत्स्यते सर्वार्थसिद्धविमाने त्रयस्त्रिंशत्सागरोपमस्थितिकेषु देवेषु देवतया उत्पत्स्यते । 'से णं' स खलु सुबाहुजीवः 'तओ अणंतरं' ततोऽनन्तरं तस्मासर्वार्थसिद्धविमानात् 'अणंतरं' अनन्तरम् 'उध्वट्टित्ता' उद्वत्य-निस्सृत्य महविदेहे की उत्कृष्ट स्थिति है वहां-उत्पन्न होगा। वहां से च्यवकर मनुष्य जन्म ले, दीक्षित हो, मर कर जघन्य १४ सागर और उत्कृष्ट १७ सागर की स्थितियुक्त महाशुक्र स्वर्गमें, वहां से च्यवकर, मानव पर्याय धारण कर, दीक्षा ले, मर कर नवमा आनत नाम के देवलोक में-जहाँ जघन्य २८ उत्कृष्ट १९ सागर की स्थिति है वहां-उत्पन्न होगा, यहां से च्यवकर मनुष्यभव धारण करेगा एवं दीक्षा लेकर ११ वें आरण नामके देवलोक में देवकी पर्याय से उत्पन्न होगा। यहां की जघन्य २० और उत्कृष्ट २१ सागर प्रमाण स्थिति को भोग कर यह यहां से च्यवकर मानवके पर्याय में जन्म लेकर दीक्षित होगा। वहां यह अपने पापकों की आलोचना एवं प्रतिक्रमण कर मृत्यु के अवसर में मर कर सर्वार्थसिद्ध नामक विमान में अहमिन्द्र होगा। यहां ३३ सागर की उत्कृष्ट एवं जघन्य स्थिति है, इसे पूर्ण भोगकर अर्थात् सब देव लोकोंमें उत्कृष्ट स्थिति भोग कर ' से णं तओ अणंतरं उट्टित्ता ચવીને મનુષ્ય જન્મ લઈને દીક્ષાધારણ કરી મરણ પામીને જઘન્ય ૧૪ સાગર અને ઉત્કૃષ્ટ ૧૭ સત્તર સાગરની સ્થિતિ યુકત મહાશુક્ર સ્વર્ગમાં જશે, ત્યાંથી આવીને માનવપર્યાય ધારણ કરીને દીક્ષા લઈ મરણ પામ્યા બાદ, નવમા આનત નામના દેવલોકમાં-જ્યાં જઘન્ય ૨૮ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરની સ્થિતિ છે ત્યાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચવીને મનુષ્ય ભવ ધારણ કરશે. અને દીક્ષા લઈને ૧૧ મા આરણ નામના દેવલોકમાં, દેવના પર્યાયમાં ૨૦ વીસ ઉત્કૃષ્ટ ઉત્પન થશે, ત્યાંની જઘન્ય ૨૦ અને ઉત્કૃષ્ટ ૨૧ એકવીસ સાગર પ્રમાણ સ્થિતિને ભેગવી કરીને ત્યાંથી ચવીને માનવ પર્યાયમાં જન્મ લઈને દીક્ષિત થશે. ત્યાં આગળ તે પિતાનાં પાપકર્મોની આલોચના અને પ્રતિક્રમણ કરી મૃત્યુ સમયે મરણ પામીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં અહમિન્દ્ર થશે, ત્યાં તેત્રીસ (૩૩) સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ એવું જઘન્ય સ્થિતિ છે તેને પૂર્ણ सागवान अर्थात या वसोमा ट स्थिति सागवान ‘से णं तओ अणंतरं उचट्टित्ता महाविदेहे वासे जाई अड्ढाइं जहा दढपइण्णे सिज्झहिइ ५' શ્રી વિપાક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809