Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ८, शौर्यदत्तवर्णनम् कभीर वृक्षों की शाखाओं से पानी का विलोडन करते, कभीर मोरियों द्वारा नदी का पानी बाहिर निकालते, कभीर नौका पर चढे२ ही पानी में इधर उधर डोला करते । तथा प्रपंवुलों द्वारा जभाओं द्वारा, तिसराओं द्वारा, मिसराओं द्वारा घिसराओं द्वारा, विसराओं द्वारा, हिल्लिरियों द्वारा झिल्लिरियों द्वारा अर्थात् इन पूर्वोक्त प्रकार की नानाविध जालविशेषों द्वारा, तथा सामान्य जालों द्वारा, गलकंटको द्वारा कूटपाशों द्वारा, वल्कलबन्धों द्वारा, मूत्रबंधी द्वारा, बालबंधो द्वारा अनेक श्लक्ष्ण मछलियों को यावत् पताकातिपताका अर्थात् प्रज्ञापना सूत्र के प्रथमपद में कहे हुए समस्त मछलियों को पकडते थे और उन सब को नौका में भरते थे । जब नौका भर जाति, तब वे उस भरी हुई नौका को तीर पर ले आते । तीर पर लाकर उस नौका से मछलियों को निकाल कर तीर पर ढेर करते
और उन्हें फैला कर धूप में सूखा देते थे। कुछ पुरुष उसके पास इस बात की नौकरी करते थे कि उन सुखाई हुई मछलियों को तैल से तलते थे, भुंजते थे, शूलों पर रख कर पकाते थे। तयार कर फिर उनको राजमार्ग में रख कर बेचते थे, उन्हें बेंचर कर अपनी
आजीविका चलाते थे । वह शौयदत्त स्वयं भी उन तमाम श्लक्ष्ण मछलियों से लेकर पताकातिपताक मछलियों तक के जलचर जीवों के આલેડન (હલાવતા) કરતાં, કયારેક મારી દ્વારા નદીનું પાણી બહાર કાઢી નાંખતા, ક્યારેક વહાણ પર ચઢીને પાણીને ચારેય બાજુ ડોળ્યા કરતા, તથા પ્રપબુલેદ્વારા, જભાએદ્વારા, તિસરાએદ્વારા, ભિસરાઓ દ્વારા, ધિસરાઓ દ્વારા, વિસરાઓદ્વારા, હિલિરીયે દ્વારા, ઝિલિરિયે દ્વારા, અર્થાત્ આ નામની અનેક પ્રકારની જાળ દ્વારા તથા સામાન્ય જાળદ્વારા, ગળક ટક દ્વારા, કૂટપાશેદ્વારા વેલકલબ દ્વારા. સૂત્રબ ધે દ્વારા, બાલબંધ દ્વારા, અનેક લણ માછલીઓ તથા પતાકાતિપતાકા અર્થાત્ પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમપદમાં કહેલ સમસ્ત માછલીઓને પકડતું હતું, અને તેઓ તમામને વહાણમાં ભરતા હતા. અને જ્યારે વહાણ ભરાઈ જતું ત્યારે તે ભરેલા વહાણને નદી કાંઠે લઈ જઈને તે વહાણમાંથી માછલીઓને ઢગલે કાંઠા પર કરતા હતા અને તે ઢગલાને પહેળે કરાવીને સૂકાવતા હતા, કેટલાક પુરુષે તેની પાસે એ જાતની નોકરી પણ કરતા હતા કે તે સૂકાવેલી માછલીઓને તેલમાં તળતા હતા, ભુંજતા, શૂલ પર રાખીને પકવતા હતા, પછી તે તૈયાર કરીને તેને રાજમાર્ગ પર રાખીને વેચતા હતા, તેને વેચીને પિતાની આજીવિકા ચલાવતા હતા. તે શૌર્યદત્ત પતે તે તમામ લક્ષણ મછલીઓથી લઈને પતાકાતપતાકા માછલીઓ સુધીનાં જલચર, છના માંસની સાથે
શ્રી વિપાક સૂત્ર