Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६००
विपाकश्रुते ॥ मूलम् ॥ तए णं सा समुद्ददत्ता भारिया णियावि होत्था जायार दारगा विणिघायमावति । जहा गंगदत्ताए चिंत्ता आपुच्छणा उवाइयं दोहला जाव दारगं पयाया जाव जम्हा णं अम्हं इमे दारए सोरियस्स जक्खस्स उवाइयलद्धे तम्हा णं होउ णं अम्हे इमे दारए सोरियदत्ते णामेणं । तए णं से सोरियदत्ते रस को, तीतर के मांस के रस को, तथा बटेर आदि जानवरों से लेकर मयूर तक मांस के रस को, एवं और दूसरी अधिक मात्रा में शाक आदि तरकारी को भी पकाता था। सबको अच्छी तरह पका कर फिर वह पके हुए सामान को मित्र राजा के पास भोजनशाला में भोजन करने के अवसर पर पहुँचा देता । तथा स्वयं भी वह श्रीक रसोइया उन पूर्वोक्त समस्त जीवों के मांस के पके हुए, तले हुए, भुंजे हुए टुकडों के साथ२ अनेक प्रकार की मदिरा का सेवन करता था। इस श्रीक रसोइये का जानवरों को मारना और मांस मदिरा का सेवन करना यही एक प्रधान काम था । इसी काम में इसने विचक्षणता प्राप्त की थी, एवं इसी प्रकार के पापकर्मो के आचरण करने का ही इसका स्वभाव था । यह अपनी ते तीस सौ (३३००) वर्ष की पूरी आयु इन्हीं कामों में समाप्त कर मृत्यु के अवसर मर कर छठी पृथिवी में जाकर उत्पन्न हुआ ॥ सू० ३ ॥ તેત્તર, બટેર આદિ જાનવરોથી લઈને મેર સુધીના માંસરસને અને બીજી મોટી મોટી માત્રામાં શાક–તકારીઓને પણ પકાવતું હતું, એ તમામને સારી રીતે પકાવીને પછી તે પકાવેલા સામાનને મિત્ર રાજાની પાસે ભોજનશાળામાં ભેજન કરવાના સમયે પહોંચાડતા હો, તથા તે પિતે શ્રી રઈ પણ આગળ જે કહ્યા તે તમામ જીવોનાં માંસનાં પકાવેલા, તળેલા, ભૂજેલા, પદાર્થોની સાથે-સાથે અનેક પ્રકારની મદિરાનું પણ સેવન કરતા હતા, તે શ્રીક રસોઈયાને જાનવરોને મારવાં તથા માંસ-મદિરાનું સેવન કરવું એજ મુખ્ય કામકાજ હતું, તે કામમાં તેણે પૂરી રીતે કુશળતા મેળવી હતી, અને એ પ્રકારનાં પાપકર્મોનું આચરણ કરવાનો જ જેને સ્વભાવ હતું, તે રસોઈયે પિતાની તેત્રીસ-૩૩૦૦ વર્ષની પૂરી આયુષ્ય એ કામમાં જ સમાપ્ત કરીને મૃત્યુ पाभ्यो पछी छठी पृथिवीम ने स्पन्न थयो. (सू० 3)
શ્રી વિપાક સૂત્ર