Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
५२२
विपाकश्रुते ॥ मूलम् ॥ तए णं तस्स चित्तस्स अलंकारियस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पजित्था, जइ णं ममं सिरिदामे राया एयके लिये कहे गये वचनों को स्वीकार कर लिया ।
भावार्थ- नंदिसेण कुमार अब राजा को मारने के समय की प्रतीक्षा में रहने लगा। उसने इस बात की खूब कोशिश की, परन्तु ऐसा कोई सा भी अवसर उसके हाथ नहीं आया। तब उस को एक उपाय सूझा-और उसने तुरंत ही राजा के अत्यंत विश्वासपात्र उस चित्र नाम के नाई को बुलाया । और उसे अपना विचार सफल करने के लिये कह सुनाया। राजा के मारने का उपाय विचारा गया उस में यह निर्णय पास किया गया कि तुम जिस दिन राजा के बाल बनाने जाओ उस दिन बाल बनाते२ राजा के कंठ में उस्तरा भोंक देना। देखो यदि तुम अपने इस कार्य में सफल बन जाओगे तो निश्चय समझना मैं तुम्हें अपना आधा राज्य तुम्हारे इस कार्य के इनाम रूप में दूंगा। राज्य पाकर तुम्हारा यह बाल बनाने का पेशा-धंदा छूट जायगा, और हमारे जैसे बन कर तुम आनंद के साथ वैषयिक सुखों को भोगते हुए अपने जीवन को सफल कर सकोगे। नाई ने युवराज की बात सुनकर स्वीकार कर ली ॥ सू०७॥ રાજાને મારવા માટે જે વચનો કહ્યાં તેને સ્વીકાર કર્યો.
ભાવાર્થ –નદિષણ કુમારે હવે રાજાને મારવાના સમયની રાહ જોવા લાગ્યા. તેણે એ વાતની ખૂબ કશીશ કરી, પરંતુ એ કઈ પણ સમય તેનાં હાથમાં આવ્યું નાહ, ત્યારે તેને એક ઉપાય સૂર્યો અને તેણે તુરતજ રાજાના ઘણા જ વિશ્વાસપાત્ર તે ચિત્ર નામના વાળંદને બેલા અને તેને પિતાને વિચાર સફળ કરવા માટે કહી બતાવ્યા રાજાને મારવાનો ઉપાય વિચાર્યો તેમાં એ નિર્ણય પાસ કર્યો કે તમે જે દિવસે રાજની હજામત બનાવવા માટે જાઓ તે દિવસે હજામત બનાવતાં–બનાવતાં રાજાના કંઠે–ગળામાં અસ્તરો ખોસી દે, જુઓ તમે તમારા આ કામમાં સફળ બનશે તે નકકી સમજવું કે હું તમને મારૂં અરધું રાજ્ય તમારા આ કામના ઈનામમાં આપીશ, રાજ્ય મળતાં તમારે આ હજામત બનાવવાનો ધંધે છુટી જશે, અને અમારા જેવા બનીને તમે આનંદ સાથે વૈષયિક સુખ ભોગવીને તમામ જીવનને સફળ કરી શકશે, વાળદે યુવરાજની વાત સાંભળીને તે વાતનો સ્વીકાર કરી લીધે. (સૂ) ૭)
શ્રી વિપાક સૂત્ર