Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३०
विपाकश्रुते
विभूषिताः विपुलमशनादिकं भुक्त्वा पुरुषवेषेण तथैव 'सालाडवीए' शालाटव्यां 'चोरपल्लीए' चोरपल्ल्यां 'सन्चओ समंता' सर्वतः समन्तात् 'आलोएमाणीओ२' आलोकमानाः २ 'आहिडमाणीओ २' आहिण्डमानाः २ ' दोहल' दोहदं 'विणिज्जामि' विनयामि = पूरयामि 'त्तिकट्टु' इतिकृत्वा 'तंसि दोहलंसि' तस्मिन् दोहदे 'अविणिजमाणंसि' अविनीयमाने=अपूर्यमाणे सति 'जाव' यावद 'झियाइ' ध्यायति=आर्तध्यानं करोति 'कथमयं मम दोहदः पूर्णः स्या' - दिति चिन्तयतीत्यर्थः ॥ ०९ ॥ कर इसी शालाटवी नामकी चोरपल्ली में सब तरफ चारों ओर देखती२ घूमती२ अपने दोहले की पूर्ति करूँ । 'त्तिकट्टु' इस प्रकार विचार करने के अनन्तर जब 'तंसि दोहलसि अविणिज्जमाणंसि' उसका यह दोहला पूर्ण नहीं हुआ तो 'जाव झियाइ' उसके चित्त में 'मेरा यह दोहला कैसे पूर्ण होगा' इस प्रकार का विचारात्मक आर्त्तिध्यान उद्भूत हुआ ||
भावार्थ- गर्भ जब ठीक तीन माह का हो चुका - तब स्कंद श्री को एक दोहला उत्पन्न हुआ, उस में इस ने विचारा कि वे माताएँ धन्य हैं जो अपने उद्भूत दोहले की पूर्ति से प्रसन्नवदन होती रहती हैं । स्त्रीपर्याय पाना उन्हीं नारियों का सफल है जो इस अवस्था में अपनी परिचित सहेलियों के साथ बैठ कर अनेक प्रकार का भोजन करती हैं, उनके साथ विविध प्रकार की मदिरा का सेवन करती हैं । खुद खाती हैं और दूसरों को भी खिलाती हैं । उन्हीं का जन्म कृतार्थ एवं पुण्यशाली है जो भोजन के बाद
અને પુષ્કલ અશનાદિનું ભેજન કરીને આ શાલાટવી નામની ચારપલ્લીમાં તમામ ઠેકાણે ચારેય બાજુ જોતી જોતી તથા ફરતી ફરતી મારા દેહલાની પૂર્તિ કરૂ त्तिकट्टु' मा प्रहारनो विचार य पछी न्यारे 'तंसि दोहलंसि अविणिज्ज माणसि' તેના એ દહલેા પૂર્ણ થયે નહિ ત્યારે તેનાં ચિત્તમાં ‘મારી આ દેહલેા કેવી રીતે પૂર્ણ થશે’ આ પ્રકારના વિચારનું આપ્તધ્યાન થયું.
ભાવા—ગર્ભ જ્યારે ખરાખર ત્રણ માસનેા થઇ ગયા ત્યારે સ્ક ંદશ્રીને એક દેહલેા ઉત્પન્ન થયે, તેમાં તેણે વિચાર કર્યાં કે તે માતા ધન્ય છે કેજે પેાતાને ઉત્પન્ન થયેલા દેહલાની પૂર્તિ થવાથી પ્રસન્ન મુખથી રહે છે શ્રીપર્યાય પ્રાપ્ત થવે તે સ્રીંએના સફળ છે કે જે એ અવસ્થામાં પેાતાની પરિચિત સખી સાહેલીઓની સાથે બેસીને અનેક પ્રકારનાં ભોજન કરે છે, તેની સાથે વિવિધ પ્રકારની મંદર –દારૂનું સેવન કરે છે. પોતે ખાય છે અને બીજાએને પણ ખાવા આપે છે, તેનેજ જન્મ કૃતાર્થ છે અને પુણ્યશાલી છે કે
શ્રી વિપાક સૂત્ર